Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બદરી-બદરીબાઈ
Language
Watch
View source
બદરી/બદરીબાઈ
[સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાયનાં સ્ત્રીકવિ. તેમણે પદોની રચના કરી છે.
સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો; ૨. ગૂહાયાદી.
[કી.જો.]
←
બદમાલ_બદો-ગેડિયો
બદ્રીનાથ
→