ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બુધરાજ-કચરાય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''બુધરાજ/કચરાય'''</span> [ઈ.૧૫૩૩માં હયાત] : જૈન સાધુ. અવહઠ્ઠાના સંસ્કારવાળી અપભ્રંશસાધન ગુજરાતીમાં ‘મદન-રાસ/મદનયુદ્ધ’ (ર.ઈ.૧૫૩૩/સં. ૧૫૮૯, આસુ સુદ ૧, શનિવાર)ના કર્તા. ‘જૈન...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = બિહારીદાસ_સંત
|next =  
|next = બુધવિજ્ય
}}
}}

Latest revision as of 06:52, 2 September 2022


બુધરાજ/કચરાય [ઈ.૧૫૩૩માં હયાત] : જૈન સાધુ. અવહઠ્ઠાના સંસ્કારવાળી અપભ્રંશસાધન ગુજરાતીમાં ‘મદન-રાસ/મદનયુદ્ધ’ (ર.ઈ.૧૫૩૩/સં. ૧૫૮૯, આસુ સુદ ૧, શનિવાર)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’ ભૂલથી આ કૃતિને હિન્દી ગણે છે. આ કૃતિની ૨ હસ્તપ્રતમાં કર્તાનું નામ ‘કચરાય’ હોવાનો નિર્દેશ મળે છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]