ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભગવાન-ભગવાનદાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભગવાન/ભગવાનદાસ'''</span> : આ નામે પ્રેમલક્ષણાભક્તિ અને નિર્ગુણ ઉપાસનાનાં હિન્દીમિશ્ર ગુજરાતી પદો (કેટલાંક મુ.), કેટલાક હિન્દી છપ્પા (લે.ઈ.૧૭૯૪), કૃષ્ણ-ગોપીલીલાનાં પ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ભક્તિસાગર_વાચક
|next =  
|next = ભગવાનદાસ-૧
}}
}}

Latest revision as of 10:35, 2 September 2022


ભગવાન/ભગવાનદાસ : આ નામે પ્રેમલક્ષણાભક્તિ અને નિર્ગુણ ઉપાસનાનાં હિન્દીમિશ્ર ગુજરાતી પદો (કેટલાંક મુ.), કેટલાક હિન્દી છપ્પા (લે.ઈ.૧૭૯૪), કૃષ્ણ-ગોપીલીલાનાં પદ, માસ (લે.ઈ.૧૮૪૦), ‘શરણગીતા’ (લે.ઈ.૧૯૫૬) અને આદિ પુરાણમાંના ગોપાંગનામાહાત્મયના પ્રસંગને અર્જુનકૃષ્ણના સંવાદ રૂપે આલેખતી ‘ભજનલીલા’ (લે.ઈ.૧૬૪૩) તથા ૨૬ કડીનું ‘મહેતા નરસિંહના બાપનું શ્રાદ્ધ’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા ભગવાન/ભગવાનદાસ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. અભમાલા; ૨. નકાસંગ્રહ; ૩. પ્રાકાસુધા : ૨; ૪. ભસાસિંધુ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકકૃતિઓ;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. ગૂહયાદી; ૫. ફૉહનામાવલિ. [ર.સો.]