ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભામ સાહ-વિદુર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભામ(સાહ)/વિદુર'''</span> [ઈ. ૧૫૯૦માં હયાત]: જૈન. પિતાનું નામ ભારમલ્લ. દેપાળના શિષ્ય. એમની ૫૬ કડીની ‘ભામસાહ-બાવની’ (ર.ઈ.૧૫૯૦/સં. ૧૬૪૬, આસો સુદ ૧૦; મુ.)માં ઉદ્યમ, નારીમોહ, ક્રો...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ભાનુવિમલ
|next =  
|next = ભાલણ
}}
}}

Latest revision as of 10:55, 5 September 2022


ભામ(સાહ)/વિદુર [ઈ. ૧૫૯૦માં હયાત]: જૈન. પિતાનું નામ ભારમલ્લ. દેપાળના શિષ્ય. એમની ૫૬ કડીની ‘ભામસાહ-બાવની’ (ર.ઈ.૧૫૯૦/સં. ૧૬૪૬, આસો સુદ ૧૦; મુ.)માં ઉદ્યમ, નારીમોહ, ક્રોધ,કંજૂસાઈ, ઋણત્યાગ, ઈશ્વરશ્રદ્ધા, યશ વગેરે ઇષ્ટ-અનિષ્ટ વસ્તુઓને દૃષ્ટાંતોથી સમજાવી છે. આ કૃતિમાં ‘વિદુરિ વાયકિં વખાંણી’, ‘આસીસ વિદુર ઇમ ઉચ્ચરઈ’ એવી પંક્તિઓ મળે છે. એટલે કૃતિના કર્તા કોઈ વિદુર ને તે ભામ શાહના આશ્રિત હોય એમ પણ બનવાજોગ છે. કૃતિ: અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ. ૧૯૮૨ (+સં.).[જ.ગા.]