ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવકલશ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાવકલશ-૧'''</span>[સં.૧૬મી સદી] : જૈન. સંભવત: સુમતિવિજયગણિના શિષ્ય. વસ્તુ છંદમાં નિબદ્ધ ‘કૃતકર્મચરિત્ર-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાત...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ભાવકલશ
|next =  
|next = ભાવચંદ
}}
}}

Latest revision as of 11:14, 5 September 2022


ભાવકલશ-૧[સં.૧૬મી સદી] : જૈન. સંભવત: સુમતિવિજયગણિના શિષ્ય. વસ્તુ છંદમાં નિબદ્ધ ‘કૃતકર્મચરિત્ર-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]