ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભુવનસોમ વાચક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભુવનસોમ(વાચક)'''</span> [ઈ.૧૬૪૫માં હયાત] : ખરતરગચ્છની જિનભદ્રશાખાના જૈન સાધુ. સાધુકીર્તિની પરંપરામાં ધનકીર્તિના શિષ્ય. હર્ષસોમના નાનાભાઈ. ‘નર્મદાસુંદરી-ચોપાઈ’ (ર....") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભુવનસુંદર_સૂરિ-શિષ્ય | ||
|next = | |next = ભૂખણ-ભૂષણ | ||
}} | }} |
Latest revision as of 11:38, 5 September 2022
ભુવનસોમ(વાચક) [ઈ.૧૬૪૫માં હયાત] : ખરતરગચ્છની જિનભદ્રશાખાના જૈન સાધુ. સાધુકીર્તિની પરંપરામાં ધનકીર્તિના શિષ્ય. હર્ષસોમના નાનાભાઈ. ‘નર્મદાસુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૫/સં. ૧૭૦૧, વૈશાખ સુદ ૩, સોમવાર) અને ‘શ્રેણિકનો રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ગી.મુ.]