ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિચંદ્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મતિચંદ્ર '''</span> : આ નામે ‘સપ્તનય-બાલાવબોધ’ તથા લઘુસંગ્રહણી-બાલાવબોધ’ મળે છે. તેમના કર્તા કયા મતિચંદ્ર છે તે નિશ્ચિત પણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : જૈન સત્યપ્રકા...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મતિકુશલ
|next =  
|next = મતિચંદ્ર-૧
}}
}}

Latest revision as of 04:25, 6 September 2022


મતિચંદ્ર  : આ નામે ‘સપ્તનય-બાલાવબોધ’ તથા લઘુસંગ્રહણી-બાલાવબોધ’ મળે છે. તેમના કર્તા કયા મતિચંદ્ર છે તે નિશ્ચિત પણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. [કી.જો.]