ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘરાજ-૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મેઘરાજ-૫'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ-અવ.ઈ.૧૭૮૬/સં.૧૮૪૩, કારતક વદ ૩૦] : લોંકાગચ્છની ગુજરાતી શાખાના જૈન સાધુ. રૂપની પરંપરામાં જગજીવનજીના શિષ્ય. પિતા દંતારાઈપુરના ઓસ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મેઘરાજ_બ્રહ્મ-૪
|next =  
|next = મેઘલાભ
}}
}}

Latest revision as of 04:50, 8 September 2022


મેઘરાજ-૫ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ-અવ.ઈ.૧૭૮૬/સં.૧૮૪૩, કારતક વદ ૩૦] : લોંકાગચ્છની ગુજરાતી શાખાના જૈન સાધુ. રૂપની પરંપરામાં જગજીવનજીના શિષ્ય. પિતા દંતારાઈપુરના ઓસવાલ વૃદ્ધ ગોત્રી દલોસાહ. માતા સાંમા. ઈ.૧૭૫૫/સં. ૧૮૧૧, પોષ વદ ૧૩ના દિવસે પદવી. ૫ ઢાળના ‘જ્ઞાનપંચમી-સ્તવન’ (ર.ઈ.૧૭૭૪) અને ૯ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન’(ર.ઈ.૧૭૮૫)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨)-‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]