ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘલાભ


મેઘલાભ : આ નામે ૪ કડીનું ‘ઘૃતકલ્લોલ-પાર્શ્વજિન-સ્તવન’(મુ.) મળે છે. આના કર્તા કયા મેઘલાભ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : જૈપ્રપુસ્તક: ૧. [શ્ર.ત્રિ.]