ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિરત્ન લબ્ધિરાજ વાચક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લબ્ધિરત્ન/લબ્ધિરાજ(વાચક)'''</span> [ઈ.૧૬૨૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજની પરંપરામાં ધર્મમેરુના શિષ્ય. ૧૨ કડીની ‘શીલ-ફાગ/શીલવિષયક કૃષ્ણરુક્મિણી-ચોપાઈ’ (ર.ઈ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = લબ્ધિમૂર્તિ | ||
|next = | |next = લબ્ધિરુચિ | ||
}} | }} |
Latest revision as of 11:54, 10 September 2022
લબ્ધિરત્ન/લબ્ધિરાજ(વાચક) [ઈ.૧૬૨૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજની પરંપરામાં ધર્મમેરુના શિષ્ય. ૧૨ કડીની ‘શીલ-ફાગ/શીલવિષયક કૃષ્ણરુક્મિણી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬ ફાગણ-) તથા ‘નેમિ-ફાગુ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકારૂપરંપરા; ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. જૈહાપ્રોસ્ટા. [ર.ર.દ.]