કાવ્યમંગલા/માગણ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|માગણ|}} <poem> સોનલાવરણી બેન ને એનો કાનજીવરણો ભાઈ, માગણ આ ભગવાનનાં આવ્યાં લેવા લોકદુવાઈ, લોકનાં મોઘાં બેન ને ભાઈ. ઘમક ઘેરા ઘૂઘરા વાગે, બેનડી ગાયે દીપક રાગે, ભાઈને ઢોલક ધર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
સોનલાવરણી બેન ને એનો | સોનલાવરણી બેન ને એનો | ||
::: કાનજીવરણો ભાઈ, | |||
માગણ આ ભગવાનનાં આવ્યાં | માગણ આ ભગવાનનાં આવ્યાં | ||
::: લેવા લોકદુવાઈ, | |||
:: લોકનાં મોઘાં બેન ને ભાઈ. | |||
ઘમક ઘેરા ઘૂઘરા વાગે, | ઘમક ઘેરા ઘૂઘરા વાગે, | ||
બેનડી ગાયે દીપક રાગે, | બેનડી ગાયે દીપક રાગે, | ||
ભાઈને ઢોલક ધરતી જાગે, | ભાઈને ઢોલક ધરતી જાગે, | ||
:: રે દિશા દશ કાન માંડી બેઠી, | |||
:: મેલે કહાન મોરલી યે હેઠી. | |||
મોરલા લાંબી ડોક ગહેકે, | મોરલા લાંબી ડોક ગહેકે, | ||
ધરતી મીઠી ફોરમ બહેકે, | ધરતી મીઠી ફોરમ બહેકે, | ||
વાડીઓ લીલીછમ લહેકે, | વાડીઓ લીલીછમ લહેકે, | ||
:: રે ભાંડુડાં આવ્યાના કોડે, | |||
:: નવો ભોમ અંચળો ઓઢે. | |||
પાણિયારી પાણી સીંચતી પૂજે, | પાણિયારી પાણી સીંચતી પૂજે, | ||
ગાવડી ગોરસ બમણાં દૂઝે, | ગાવડી ગોરસ બમણાં દૂઝે, | ||
ખેડૂત ખેતર ખેડતાં રીઝે, | ખેડૂત ખેતર ખેડતાં રીઝે, | ||
:: રે ભલેરાં ભાઈ બેની આવ્યાં, | |||
:: દુવા ભગવાનની લાવ્યાં. | |||
(૧૧ જૂન, ૧૯૩૨) | (૧૧ જૂન, ૧૯૩૨) | ||
Line 29: | Line 35: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભંગડી | ||
|next = | |next = મેઘનૃત્ય | ||
}} | }} |
Revision as of 09:11, 15 September 2022
માગણ
સોનલાવરણી બેન ને એનો
કાનજીવરણો ભાઈ,
માગણ આ ભગવાનનાં આવ્યાં
લેવા લોકદુવાઈ,
લોકનાં મોઘાં બેન ને ભાઈ.
ઘમક ઘેરા ઘૂઘરા વાગે,
બેનડી ગાયે દીપક રાગે,
ભાઈને ઢોલક ધરતી જાગે,
રે દિશા દશ કાન માંડી બેઠી,
મેલે કહાન મોરલી યે હેઠી.
મોરલા લાંબી ડોક ગહેકે,
ધરતી મીઠી ફોરમ બહેકે,
વાડીઓ લીલીછમ લહેકે,
રે ભાંડુડાં આવ્યાના કોડે,
નવો ભોમ અંચળો ઓઢે.
પાણિયારી પાણી સીંચતી પૂજે,
ગાવડી ગોરસ બમણાં દૂઝે,
ખેડૂત ખેતર ખેડતાં રીઝે,
રે ભલેરાં ભાઈ બેની આવ્યાં,
દુવા ભગવાનની લાવ્યાં.
(૧૧ જૂન, ૧૯૩૨)