ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેકહર્ષ પંડિત-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિવેકહર્ષ(પંડિત)-૨'''</span> [ ] : તપગચ્છના જૈન સાધુ. કલ્યાણસુંદરના શિષ્ય. ૨૯ કડીની ‘તપગચ્છ-ગુર્વાવલી-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિવેકહર્ષ-૧ | ||
|next = | |next = વિવેકહંસ_ઉપાધ્યાય | ||
}} | }} |
Latest revision as of 04:24, 17 September 2022
વિવેકહર્ષ(પંડિત)-૨ [ ] : તપગચ્છના જૈન સાધુ. કલ્યાણસુંદરના શિષ્ય. ૨૯ કડીની ‘તપગચ્છ-ગુર્વાવલી-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’ એ આ જ કૃતિ ભૂલથી વિનયસુંદરકૃત ૨૨ કડીની ‘હીરવિજ્યસૂરિ-સ્વાયાય’ને નામે પણ નોંધી છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]