ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રુતરંગજી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રુતરંગજી '''</span>: આ નામે ૬ કડીની ‘નંદિષેણ-સઝાય’(મુ.), ૧૬ કડીના ‘નેમિનાથ-બારમાસ’ (લે.ઈ.૧૫૧૮), ૧૫ કડીનું ‘પદ્માવતી-ગીત’ (લે.ઈ.૧૮૫૯), ૪૮ કડીનું નેમિનાથ-સ્તવન’ એ કૃતિઓ મ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શ્રીહર્ષ-૧ | ||
|next = | |next = શ્રુતસાગર | ||
}} | }} |
Latest revision as of 05:37, 18 September 2022
શ્રુતરંગજી : આ નામે ૬ કડીની ‘નંદિષેણ-સઝાય’(મુ.), ૧૬ કડીના ‘નેમિનાથ-બારમાસ’ (લે.ઈ.૧૫૧૮), ૧૫ કડીનું ‘પદ્માવતી-ગીત’ (લે.ઈ.૧૮૫૯), ૪૮ કડીનું નેમિનાથ-સ્તવન’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા શ્રુતરંગ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : મોસસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[પા.માં.]