ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહરાજ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હંહરાજ-૧'''</span> [ઈ.૧૫૯૬ પહેલાં] : શ્રાવક. તપગચ્છના હીરવિજ્યહૂરિના અનુયાયી. ૧૨ ઢાળમાં વિભાજિત ૭૮ કડીના ‘મહાવીરહ્વામીના પંચકલ્યાણકનું હ્તવન/૨૭ ભવનું હ્તવન/વર્ધમા...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = હંહરત્ન-૨
|next =  
|next = હંહરાજ_ઉપાધ્યાય-૨
}}
}}

Latest revision as of 11:43, 20 September 2022


હંહરાજ-૧ [ઈ.૧૫૯૬ પહેલાં] : શ્રાવક. તપગચ્છના હીરવિજ્યહૂરિના અનુયાયી. ૧૨ ઢાળમાં વિભાજિત ૭૮ કડીના ‘મહાવીરહ્વામીના પંચકલ્યાણકનું હ્તવન/૨૭ ભવનું હ્તવન/વર્ધમાનજિન-હ્તવન’ (ર.ઈ.૧૫૯૬ પહેલાં; મુ.) તથા હીરવિજ્યહૂરિના હત્હંગ લાભનો રૂપકાશ્રયી મહિમા કરતી ‘હીરવિજ્યહૂરિ ચાતુર્માહ લાભ-પ્રવહણ-હઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈહ્તહંગ્રહ : ૧થી ૩ (+હં.); ૨. જિભપ્રકાશ; ૩. જૈકાપ્રકાશ; ૪. હહન્મિત્ર;  ૫. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘હંહરાજકૃત હીરવિજ્યહૂરિ ચાતુર્માહ લાભપ્રવહણ-હઝાય’, મોહનલાલ દ. દેશાઈ (+હં.). હંદર્ભ : ૧. આલિહ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહહૂચિ; ૪. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]