ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સમર-સમરો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સમર/સમરો'''</span> [ ] : જૈન સાધુ. ‘અષ્ટાપદફાગબંધ મહાતીર્થ-સ્તવન’ની કેટલીક પ્રતોમાં કવિને તપગચ્છના સોમસુંદરશિષ્ય કહેવામાં આવ્યા છે, પરંતુ મોટા ભાગની પ્રતોને એનો...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સમયહર્ષ_ગણિ
|next =  
|next = સમરચંદ્ર_સૂરિ-સમરસિંઘ-સમરસિંહ
}}
}}

Latest revision as of 09:31, 21 September 2022


સમર/સમરો [ ] : જૈન સાધુ. ‘અષ્ટાપદફાગબંધ મહાતીર્થ-સ્તવન’ની કેટલીક પ્રતોમાં કવિને તપગચ્છના સોમસુંદરશિષ્ય કહેવામાં આવ્યા છે, પરંતુ મોટા ભાગની પ્રતોને એનો ટેકો નથી. રાજલના વિલાપને વિષય કરતા દુહાની ૧૦ કડીના ‘નેમિનાથ-ફાગ’ (ર.ઈ.૧૫મી સદી અનુ.; મુ.), ૫૬/૬૬ કડીના ‘અષ્ટાપદ ફાગબંધ મહાતીર્થ-સ્તવન/ભરતેશ્વરઋષિવર્ણન’, ૮૩ કડીની ‘કાલિકાચતુષ્પદી’, ૭ કડીની ‘ચોવીસ તીર્થંકર પરિવાર-સઝાય’, ૨૮ કડીના ‘નેમિચરિત-રાસ’ અને શાંતિનાથ ભગવાનને મેઘરથરાજાના ભવમાં બાજથી બચાવેલા પારેવા પરની દયાનું વર્ણન કરતી ૧૪ કડીની ‘હોલાહિઉ-સ્તવન’ એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. ગુસાપઅહેવાલ : ૨૧-‘સંવત પંદરમા સૈકામાં રચાયેલા પદ્મકૃત અને સમરકૃત ‘નેમિનાથ-ફાગુ’, ધર્મેન્દ્ર મ. માસ્તર (મધુરમ્) (+સં.); ૨. પ્રાફાગુસંગ્રહ. સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્ય વિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. કવિ ઋષભદાસ (એક અધ્યયન), વાડીલાલ જી. ચોક્સી, ઈ.૧૯૭૯; ૩. ગુસારસ્વતો;  ૪. જૈમગૂકરચનાએં : ૧; ૫. જૈગૂકવિઓ : ૩(૨); ૬. જૈહાપ્રોસ્ટા; ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]