ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુકીર્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાધુકીર્તિ'''</span> : આ નામે ‘સવ્વત્થવેલિ-પ્રબંધ’ (ઈ.૧૫૫૮ આસપાસ), અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં રચાયેલી ૩૧ કડીની ‘ગર્ભવિચાર-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી) તથા ૧૫ કડીની ‘નેમબા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘સાત_અમશાસ્પંદનું_કાવ્ય’ | ||
|next = | |next = સાધુકીર્તિ_પાઠક-૧ | ||
}} | }} |
Latest revision as of 12:26, 21 September 2022
સાધુકીર્તિ : આ નામે ‘સવ્વત્થવેલિ-પ્રબંધ’ (ઈ.૧૫૫૮ આસપાસ), અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં રચાયેલી ૩૧ કડીની ‘ગર્ભવિચાર-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી) તથા ૧૫ કડીની ‘નેમબારહ-માસા’ (લે.સં.૧૯મી સદી અનુ.) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા સાધુકીર્તિ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]