ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુંદર સૂરિ શિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુંદર(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૪૫૭ સુધીમાં] : જૈન સાધુ. ૪૪ કડીના ‘વિમલમંત્રી-રાસ’ (લે.ઈ.૧૪૫૭), ૨૪ કડીની ‘દશ દૃષ્ટાંતની સઝાય’(મુ.) અને ૧૪ કડીની ‘પંચ પરમેષ્ટી ગુણવર્ણન-સઝા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સુંદરવિજ્ય-૧ | ||
|next = | |next = સુંદરહંસ_ગણિ_પંડિત-૧ | ||
}} | }} |
Latest revision as of 12:33, 22 September 2022
સુંદર(સૂરિ)શિષ્ય [ઈ.૧૪૫૭ સુધીમાં] : જૈન સાધુ. ૪૪ કડીના ‘વિમલમંત્રી-રાસ’ (લે.ઈ.૧૪૫૭), ૨૪ કડીની ‘દશ દૃષ્ટાંતની સઝાય’(મુ.) અને ૧૪ કડીની ‘પંચ પરમેષ્ટી ગુણવર્ણન-સઝાય/નવકાર-છંદ’ (મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. રત્નસાર : ૨, સં. હીરજી હંસરાજ, ઈ.૧૯૨૩; ૨. લોંપ્રપ્રકરણ. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [કી.જો.]