ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૂરા સાહ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સૂરા(સાહ)'''</span> [ઈ.૧૫૦૩ સુધીમાં] : જૈન શ્રાવક. ૨૮ કડીની ‘અંતરંગ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ વિનતિ’ (લે.સં. ૧૫૦૩; મુ.)ના કર્તા. કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦-‘શ્...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સૂરજી ભાર્ગવ
|next =  
|next = સૂર્યવિજ્ય-૧
}}
}}

Latest revision as of 12:35, 22 September 2022


સૂરા(સાહ) [ઈ.૧૫૦૩ સુધીમાં] : જૈન શ્રાવક. ૨૮ કડીની ‘અંતરંગ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ વિનતિ’ (લે.સં. ૧૫૦૩; મુ.)ના કર્તા. કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦-‘શ્રાવક કવિઓની કેટલીક અપ્રગટ ગુજરાતી રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.[ર.ર.દ.]