સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લોકગીત/વલોણાવાર: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> વલોણાવાર આજમારેવલોણાવારછેરેલોલ. સાતસમદરનીગોળીરેકીધી, મેરુનો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
વલોણાવાર | |||
આજ મારે વલોણાવાર છે રે લોલ. | |||
સાત સમદરની ગોળી રે કીધી, | |||
મેરુનો કીધો રવાયો રે લોલ; | |||
ગંગા- | નવકુળ નાગનાં નેતરાં રે કીધાં, | ||
ગંગા-જમનાનું વલોણું રે લોલ. | |||
માત જશોદા, તમ્મારા કાનને | |||
{{Right|[ | મહીડાં વલોવવાને મેલો રે લોલ! | ||
{{Right|[ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોકગીત: ‘રઢિયાળી રાત’ પુસ્તક]}} | |||
</poem> | </poem> |
Latest revision as of 09:22, 28 September 2022
આજ મારે વલોણાવાર છે રે લોલ.
સાત સમદરની ગોળી રે કીધી,
મેરુનો કીધો રવાયો રે લોલ;
નવકુળ નાગનાં નેતરાં રે કીધાં,
ગંગા-જમનાનું વલોણું રે લોલ.
માત જશોદા, તમ્મારા કાનને
મહીડાં વલોવવાને મેલો રે લોલ!
[ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોકગીત: ‘રઢિયાળી રાત’ પુસ્તક]