સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લોકગીત/વલોણાવાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<poem> વલોણાવાર આજમારેવલોણાવારછેરેલોલ. સાતસમદરનીગોળીરેકીધી, મેરુનો...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
વલોણાવાર
 
આજમારેવલોણાવારછેરેલોલ.
 
સાતસમદરનીગોળીરેકીધી,
આજ મારે વલોણાવાર છે રે લોલ.
મેરુનોકીધોરવાયોરેલોલ;
સાત સમદરની ગોળી રે કીધી,
નવકુળનાગનાંનેતરાંરેકીધાં,
મેરુનો કીધો રવાયો રે લોલ;
ગંગા-જમનાનુંવલોણુંરેલોલ.
નવકુળ નાગનાં નેતરાં રે કીધાં,
માતજશોદા, તમ્મારાકાનને
ગંગા-જમનાનું વલોણું રે લોલ.
મહીડાંવલોવવાનેમેલોરેલોલ!
માત જશોદા, તમ્મારા કાનને
{{Right|[ઝવેરચંદમેઘાણીસંપાદિતલોકગીત: ‘રઢિયાળીરાત’ પુસ્તક]}}
મહીડાં વલોવવાને મેલો રે લોલ!
{{Right|[ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોકગીત: ‘રઢિયાળી રાત’ પુસ્તક]}}
</poem>
</poem>
26,604

edits

Navigation menu