સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વાડીલાલ ડગલી/મુફલિસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> તમેજ્યારે સળેખડાજેવાશરીરપર પહોળુંપાટલૂન, સાંકડોકોટ, ઊંધાપગમા...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
તમેજ્યારે
 
સળેખડાજેવાશરીરપર
 
પહોળુંપાટલૂન,
તમે જ્યારે
સાંકડોકોટ,
સળેખડા જેવા શરીર પર
ઊંધાપગમાંમોટાજૂનાજોડા,
પહોળું પાટલૂન,
જરીપુરાણીનાનીહેટલગાવી
સાંકડો કોટ,
નેતરનીસોટીફેરવતાફેરવતા
ઊંધા પગમાં મોટા જૂના જોડા,
લઘરવઘરચાલતા,
જરીપુરાણી નાની હેટ લગાવી
ત્યારેઅમેહસતા
નેતરની સોટી ફેરવતા ફેરવતા
અનેઢીલીપડેલી
લઘરવઘર ચાલતા,
ત્યારે અમે હસતા
અને ઢીલી પડેલી
કરોડરજ્જુ
કરોડરજ્જુ
જરાટટ્ટારકરતા.
જરા ટટ્ટાર કરતા.
આનાનોમુફલિસ
 
છછછોકરાંનેયાદકરીને
આ નાનો મુફલિસ
નોકરીમાંથીદૂરનકરવા
છ છ છોકરાંને યાદ કરીને
શેઠનેકાલાવાલાકરતોહોય,
નોકરીમાંથી દૂર ન કરવા
યંત્રનીગતિનાચાબુકથી
શેઠને કાલાવાલા કરતો હોય,
તનનાઅડિયલઘોડાને
યંત્રની ગતિના ચાબુકથી
દોડાવતોહોય,
તનના અડિયલ ઘોડાને
કેસરમુખત્યાનીસત્તાના
દોડાવતો હોય,
ફુગ્ગામાંટાંકણીખોસી
કે સરમુખત્યાની સત્તાના
એકબાજુખસીજતોહોય
ફુગ્ગામાં ટાંકણી ખોસી
એક બાજુ ખસી જતો હોય
ત્યારે
ત્યારે
દબાયેલામાણસના
દબાયેલા માણસના
મડદાજેવામનમાં
મડદા જેવા મનમાં
સળવળાટશરૂથતો.
સળવળાટ શરૂ થતો.
આનાનોમુફલિસ
 
બીતાંબીતાંપણ
આ નાનો મુફલિસ
તરેહતરેહનીસત્તાસામે
બીતાં બીતાં પણ
બાંયોચડાવેછે
તરેહ તરેહની સત્તા સામે
અનેધૂળભેગોથાયછે —
બાંયો ચડાવે છે
પણપલકારામાં
અને ધૂળ ભેગો થાય છે —
ધૂળખંખેરી
પણ પલકારામાં
એફરીચાલવામાંડેછે
ધૂળ ખંખેરી
એવાસપનાસાથે
એ ફરી ચાલવા માંડે છે
કેબીજીકુસ્તીમાં
એવા સપના સાથે
તેબળિયાનેચત્તોપાટકરશે.
કે બીજી કુસ્તીમાં
હેવિરાટવિદૂષક!
તે બળિયાને ચત્તોપાટ કરશે.
અમેજેનેહસીકાઢ્યું
 
તેહાસ્યને
હે વિરાટ વિદૂષક!
તમેગૌરવદીધું.
અમે જેને હસી કાઢ્યું
તમારાહાવભાવનામૂંગાસ્પર્શે
તે હાસ્યને
તમે ગૌરવ દીધું.
તમારા હાવભાવના મૂંગા સ્પર્શે
હાસ્ય
હાસ્ય
વાણીનીદીવાલોટપી
વાણીની દીવાલો ટપી
રાંકનુંસાંત્વનબન્યું.
રાંકનું સાંત્વન બન્યું.
{{Right|[‘સાહિત્ય’ ત્રિમાસિક :૧૯૭૮]}}
{{Right|[‘સાહિત્ય’ ત્રિમાસિક : ૧૯૭૮]}}
</poem>
</poem>

Latest revision as of 11:09, 28 September 2022



તમે જ્યારે
સળેખડા જેવા શરીર પર
પહોળું પાટલૂન,
સાંકડો કોટ,
ઊંધા પગમાં મોટા જૂના જોડા,
જરીપુરાણી નાની હેટ લગાવી
નેતરની સોટી ફેરવતા ફેરવતા
લઘરવઘર ચાલતા,
ત્યારે અમે હસતા
અને ઢીલી પડેલી
કરોડરજ્જુ
જરા ટટ્ટાર કરતા.

આ નાનો મુફલિસ
છ છ છોકરાંને યાદ કરીને
નોકરીમાંથી દૂર ન કરવા
શેઠને કાલાવાલા કરતો હોય,
યંત્રની ગતિના ચાબુકથી
તનના અડિયલ ઘોડાને
દોડાવતો હોય,
કે સરમુખત્યાની સત્તાના
ફુગ્ગામાં ટાંકણી ખોસી
એક બાજુ ખસી જતો હોય
ત્યારે
દબાયેલા માણસના
મડદા જેવા મનમાં
સળવળાટ શરૂ થતો.

આ નાનો મુફલિસ
બીતાં બીતાં પણ
તરેહ તરેહની સત્તા સામે
બાંયો ચડાવે છે
અને ધૂળ ભેગો થાય છે —
પણ પલકારામાં
ધૂળ ખંખેરી
એ ફરી ચાલવા માંડે છે
એવા સપના સાથે
કે બીજી કુસ્તીમાં
તે બળિયાને ચત્તોપાટ કરશે.

હે વિરાટ વિદૂષક!
અમે જેને હસી કાઢ્યું
તે હાસ્યને
તમે ગૌરવ દીધું.
તમારા હાવભાવના મૂંગા સ્પર્શે
હાસ્ય
વાણીની દીવાલો ટપી
રાંકનું સાંત્વન બન્યું.
[‘સાહિત્ય’ ત્રિમાસિક : ૧૯૭૮]