26,604
edits
(Created page with "<poem> તમેજ્યારે સળેખડાજેવાશરીરપર પહોળુંપાટલૂન, સાંકડોકોટ, ઊંધાપગમા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
તમે જ્યારે | |||
સળેખડા જેવા શરીર પર | |||
પહોળું પાટલૂન, | |||
સાંકડો કોટ, | |||
ઊંધા પગમાં મોટા જૂના જોડા, | |||
જરીપુરાણી નાની હેટ લગાવી | |||
નેતરની સોટી ફેરવતા ફેરવતા | |||
લઘરવઘર ચાલતા, | |||
ત્યારે અમે હસતા | |||
અને ઢીલી પડેલી | |||
કરોડરજ્જુ | કરોડરજ્જુ | ||
જરા ટટ્ટાર કરતા. | |||
આ નાનો મુફલિસ | |||
છ છ છોકરાંને યાદ કરીને | |||
નોકરીમાંથી દૂર ન કરવા | |||
શેઠને કાલાવાલા કરતો હોય, | |||
યંત્રની ગતિના ચાબુકથી | |||
તનના અડિયલ ઘોડાને | |||
દોડાવતો હોય, | |||
કે સરમુખત્યાની સત્તાના | |||
ફુગ્ગામાં ટાંકણી ખોસી | |||
એક બાજુ ખસી જતો હોય | |||
ત્યારે | ત્યારે | ||
દબાયેલા માણસના | |||
મડદા જેવા મનમાં | |||
સળવળાટ શરૂ થતો. | |||
આ નાનો મુફલિસ | |||
બીતાં બીતાં પણ | |||
તરેહ તરેહની સત્તા સામે | |||
બાંયો ચડાવે છે | |||
અને ધૂળ ભેગો થાય છે — | |||
પણ પલકારામાં | |||
ધૂળ ખંખેરી | |||
એ ફરી ચાલવા માંડે છે | |||
એવા સપના સાથે | |||
કે બીજી કુસ્તીમાં | |||
તે બળિયાને ચત્તોપાટ કરશે. | |||
હે વિરાટ વિદૂષક! | |||
અમે જેને હસી કાઢ્યું | |||
તે હાસ્યને | |||
તમે ગૌરવ દીધું. | |||
તમારા હાવભાવના મૂંગા સ્પર્શે | |||
હાસ્ય | હાસ્ય | ||
વાણીની દીવાલો ટપી | |||
રાંકનું સાંત્વન બન્યું. | |||
{{Right|[‘સાહિત્ય’ ત્રિમાસિક :૧૯૭૮]}} | {{Right|[‘સાહિત્ય’ ત્રિમાસિક : ૧૯૭૮]}} | ||
</poem> | </poem> |
edits