વંઠેલાં અને બીજી નાટિકાઓ/વંઠેલાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2,169: Line 2,169:
|કંઈ નહિ. મારી ઇચ્છા છે. આજ આપણે એકાંતે મળીએ.
|કંઈ નહિ. મારી ઇચ્છા છે. આજ આપણે એકાંતે મળીએ.
}}
}}
{{Right|[શંકર ખડકીને સાંકળ ચડાવીને પાછો આવે છે.]}}
{{Ps
|ઉમા :
|શંકર, નજીક આવીશ?
}}
{{Right|[પોતે અને શંકર પરસ્પર નજીક આવે છે. બેઉના ચહેરા પર ઉશ્કેરાટ છે. ઉમા હાથ લંબાવે છે, શંકર એ હાથ ઝાલવા જાય છે.]}}
{{Ps
|ઉમા :
|[એકાએક દૂર ખસી જઈ] શંકર, થોડીવાર ખમી જા. મારે કશુંક કહેવું છે. થોડીક વાત સાંભળ.
}}
{{Ps
|શંકર :
|અત્યારે ખસો છો, ઉમા? મારું જીવન પીગળીને ધૂળમાં રેલાય છે તે વેળા ખસો છો? ઓ આરસની પ્રતિમા!
}}
{{Ps
|ઉમા :
|શંકર, [ભુજાઓ લંબાવી] આટલી જ વાર છે મને. આ સતીપણાની આગમાંથી નીકળી જવાને આટલી જ વાર છે.
}}
{{Ps
|શંકર :
|ત્યારે?
}}
{{Ps
|ઉમા :
|મનથી તો હું ક્યારની તારા હૈયા ઉપર ચંપાઈ રહી છું.
}}
{{Ps
|શંકર :
|ભાઈની પણ એ જ છેલ્લી ઇચ્છા હતી, ઉમા! ભાઇના સંકલ્પને —
}}
{{Ps
|ઉમા :
|ભાઇના સંકલ્પને પૂરો કરવાની મારી શક્તિ હોત! ઓ શંકર, ભાઈ મારો — મારો ભાઈ અનંત આજ મારામાં કેમ પ્રગટતો નથી?
}}
{{Ps
|શંકર :
|તમે આ શું કહો છો?
}}
{{Ps
|ઉમા :
|તું નહિ સમજે, શંકર! મેં તને સાંકળ વાસવાનું કહ્યું, ને તેં મને નાસવાનું કહ્યું, ખરું?
}}
{{Ps
|શંકર :
|પણ બીજો શો ઇલાજ છે, ઉમા?
}}
{{Ps
|ઉમા :
|અનંતભાઈ નાઠો’તો કદી, શંકર? એના સ્નેહમાં કે મૉતમાં એણે ચોરીનો માર્ગ લીધો’તો કદી, શંકર?
}}
{{Ps
|શંકર :
|ના, કદી નહિ.
}}
{{Ps
|ઉમા :
|ને હું અનંતની બહેન આજે છૂપા રસ્તા લેવા ઊભી થઈ ગઈ!
}}
{{Ps
|શંકર :
|હું તમને ફસાવી રહ્યો છું એવું દેખાયું?
}}
{{Ps
|ઉમા :
|નહિ નહિ, શંકર! તું સમજ્યો નહિ. તું મને શું ફસાવશે? મારી છાતીમાંથી આજે તમામ ધર્મભાવ ઉખડી ગયા છે. પણ હું અનંતની બહેન ભીરુ બનીને છીંડાં શોધી રહી છું. થોડીક હિંમત — ઓ શંકર! — થોડી જ હિંમત મારામાં હોત!
}}
{{Ps
|શંકર :
|શાની હિંમત?
}}
{{Ps
|ઉમા :
|આ શહેરની ભરી બજારમાં તારો હાથ ઝાલીને ચાલવાની — તારા વૈદ્યરાજની અને આચાર્યની છાતી ઉપર પગ દેતા દેતા ચાલવાની — ફિટકાર, હુડેહુડેના અવાજ અને થૂથૂકાર ઝીલીને ચાલવાની — એવી હિંમત જો મારામાં હોત તો તારા ગળામાં અત્યારે જ આ બે હાથની માળા કરી પહેરાવી દેત. [હાથ ઊંચા કરી વિહ્વળતા બતાવે છે.]
}}
{{Ps
|શંકર :
|ત્યારે? બસ? રજા લઉં? પાષાણી!
}}
{{Ps
|ઉમા :
|[આંખો મીંચીને વિહ્વળ ભાવે] હા, હવે તું જલદી જતો રહે. પણ મને પાષાણી ન કહે. ભ્રષ્ટા જ કહે. વેશધારિણી કહે. કાયર અને ભીરુ કહે. શંકર, મારે સતી નથી કહેવાવું. હું લોહીમાંસની બની છું. [શંકર જાય છે.]
}}
{{Right|[સાંકળ ઊઘડવાનો અવાજ થાય છે.]}}
{{Ps
|ઉમા :
|[ચમકીને] શંકર ચાલ્યો ગયો? મારા ધૈર્યના બધા જ બંધો તોડતો ગયો! જીવનભર મારે વેશ જ ભજવવો રહ્યો શું? [તુળસીના ઉખડેલા રોપાને ફરીવાર ઉપાડીને કુંડામાં રોપતી] બહેન વૃંદા! પાછાં વિરાજો અહીં. મરતાં સુધી આપણે ઢોંગ ભજવીએ. હજારો મારી બહેનો ભજવે છે તેવા ઢોંગ. અનંતભાઈ! વીરા! તારી છાતીમાં ભરી હતી તેવી હિંમતની એક જ કણી મને મળી હોત! તો મારું માથું અત્યારે શંકરની છાતી ઉપર ઢળત! ઓ ભાઈ! ઓ અનંત! જીવવું બહુ અકારું લાગે છે હવે, તું જતાં જગતમાં મને સમજનારું કોઈ ન રહ્યું.
}}
{{Right|[તુળસીને કુંડે માથું ઢાળીને ડૂસકે ડૂસકે રડે છે.]}}
{{Ps
{{Ps
[શંકર ખડકીને સાંકળ ચડાવીને પાછો આવે છે.]
ઉમા : શંકર, નજીક આવીશ?
[પોતે અને શંકર પરસ્પર નજીક આવે છે. બેઉના ચહેરા પર ઉશ્કેરાટ છે. ઉમા હાથ લંબાવે છે, શંકર એ હાથ ઝાલવા જાય છે.]
ઉમા : [એકાએક દૂર ખસી જઈ] શંકર, થોડીવાર ખમી જા. મારે કશુંક કહેવું છે. થોડીક વાત સાંભળ.
શંકર : અત્યારે ખસો છો, ઉમા? મારું જીવન પીગળીને ધૂળમાં રેલાય છે તે વેળા ખસો છો? ઓ આરસની પ્રતિમા!
ઉમા : શંકર, [ભુજાઓ લંબાવી] આટલી જ વાર છે મને. આ સતીપણાની આગમાંથી નીકળી જવાને આટલી જ વાર છે.
શંકર : ત્યારે?
ઉમા : મનથી તો હું ક્યારની તારા હૈયા ઉપર ચંપાઈ રહી છું.
શંકર : ભાઈની પણ એ જ છેલ્લી ઇચ્છા હતી, ઉમા! ભાઇના સંકલ્પને —
ઉમા : ભાઇના સંકલ્પને પૂરો કરવાની મારી શક્તિ હોત! ઓ શંકર, ભાઈ મારો — મારો ભાઈ અનંત આજ મારામાં કેમ પ્રગટતો નથી?
શંકર : તમે આ શું કહો છો?
ઉમા : તું નહિ સમજે, શંકર! મેં તને સાંકળ વાસવાનું કહ્યું, ને તેં મને નાસવાનું કહ્યું, ખરું?
શંકર : પણ બીજો શો ઇલાજ છે, ઉમા?
ઉમા : અનંતભાઈ નાઠો’તો કદી, શંકર? એના સ્નેહમાં કે મૉતમાં એણે ચોરીનો માર્ગ લીધો’તો કદી, શંકર?
શંકર : ના, કદી નહિ.
ઉમા : ને હું અનંતની બહેન આજે છૂપા રસ્તા લેવા ઊભી થઈ ગઈ!
શંકર : હું તમને ફસાવી રહ્યો છું એવું દેખાયું?
ઉમા : નહિ નહિ, શંકર! તું સમજ્યો નહિ. તું મને શું ફસાવશે? મારી છાતીમાંથી આજે તમામ ધર્મભાવ ઉખડી ગયા છે. પણ હું અનંતની બહેન ભીરુ બનીને છીંડાં શોધી રહી છું. થોડીક હિંમત — ઓ શંકર! — થોડી જ હિંમત મારામાં હોત!
શંકર : શાની હિંમત?
ઉમા : આ શહેરની ભરી બજારમાં તારો હાથ ઝાલીને ચાલવાની — તારા વૈદ્યરાજની અને આચાર્યની છાતી ઉપર પગ દેતા દેતા ચાલવાની — ફિટકાર, હુડેહુડેના અવાજ અને થૂથૂકાર ઝીલીને ચાલવાની — એવી હિંમત જો મારામાં હોત તો તારા ગળામાં અત્યારે જ આ બે હાથની માળા કરી પહેરાવી દેત. [હાથ ઊંચા કરી વિહ્વળતા બતાવે છે.]
શંકર : ત્યારે? બસ? રજા લઉં? પાષાણી!
ઉમા : [આંખો મીંચીને વિહ્વળ ભાવે] હા, હવે તું જલદી જતો રહે. પણ મને પાષાણી ન કહે. ભ્રષ્ટા જ કહે. વેશધારિણી કહે. કાયર અને ભીરુ કહે. શંકર, મારે સતી નથી કહેવાવું. હું લોહીમાંસની બની છું. [શંકર જાય છે.]
[સાંકળ ઊઘડવાનો અવાજ થાય છે.]
ઉમા : [ચમકીને] શંકર ચાલ્યો ગયો? મારા ધૈર્યના બધા જ બંધો તોડતો ગયો! જીવનભર મારે વેશ જ ભજવવો રહ્યો શું? [તુળસીના ઉખડેલા રોપાને ફરીવાર ઉપાડીને કુંડામાં રોપતી] બહેન વૃંદા! પાછાં વિરાજો અહીં. મરતાં સુધી આપણે ઢોંગ ભજવીએ. હજારો મારી બહેનો ભજવે છે તેવા ઢોંગ. અનંતભાઈ! વીરા! તારી છાતીમાં ભરી હતી તેવી હિંમતની એક જ કણી મને મળી હોત! તો મારું માથું અત્યારે શંકરની છાતી ઉપર ઢળત! ઓ ભાઈ! ઓ અનંત! જીવવું બહુ અકારું લાગે છે હવે, તું જતાં જગતમાં મને સમજનારું કોઈ ન રહ્યું.
[તુળસીને કુંડે માથું ઢાળીને ડૂસકે ડૂસકે રડે છે.]
પડદો
પડદો
26,604

edits