26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2,102: | Line 2,102: | ||
<center>'''પ્રવેશ છેલ્લો'''</center> | <center>'''પ્રવેશ છેલ્લો'''</center> | ||
[થોડા દિવસો વીત્યા બાદ એક પ્રભાતે : ભોળાનાથના ઘરના ચોગાનમાં : ઉમા તુલસીના છોડ પાસે ઊભી છે. ઊભી ઊભી ફૂંક મારીને દીવાની દીવેટો ઓલવે છે. અને પછી તુલસીના રોપાને એક પછી એક ઉખેડી ફેંકી દેતી —] | |||
|ઉમા : | |||
|બહેન વૃંદા! તારો વસ્તાર બહુ વધી ગયો. તારી તો મંજરીએ મંજરીએથી જીવન ઝરે છે. પણ એ બધું શા માટે? આ કાળા કાળા શાલિગ્રામનું ધણીપદું સંતોષવા માટે? | |||
[ખડકીનાં કમાડ ખખડે છે. વીંગ તરફ જોતી ઉમા કહે છે.] | }} | ||
ઉમા : શંકર, મેં દીવા ઓલવી નાખ્યા. તુળસી ઉખેડી નાખ્યાં. | {{Right|[શાલિગ્રામને ઉઠાવી ફગાવે છે] જાઓ, દેવ! પથ્થરો ભેળા પથ્થર બનીને રહેજો. | ||
શંકર : [અંદર આવે છે.] તૈયાર છો? ટિકિટ ખરીદી લઉં? | [ખડકીનાં કમાડ ખખડે છે. વીંગ તરફ જોતી ઉમા કહે છે.]}} | ||
ઉમા : ક્યાં જશું? | {{Ps | ||
શંકર : પ્રથમ લાહોર. ત્યાં લગ્નની વિધિ પતાવી દેશું. પછી એડન. કોઈ નામ ન લઈ શકે પછી. | |ઉમા : | ||
ઉમા : કોઈને ખબર નહિ પડી જાય? | |શંકર, મેં દીવા ઓલવી નાખ્યા. તુળસી ઉખેડી નાખ્યાં. | ||
શંકર : ના, ના; બાપાજી તો ભાઈનાં ફૂલ દામોદરજીમાં પધરાવીને પછી તમારે સાસરે જવાના છે. | }} | ||
ઉમા : શા માટે? | {{Ps | ||
શંકર : તમને પાછાં સાસરીમાં મોકલી દેવાની તજવીજ કરવા માટે. | |શંકર : | ||
ઉમા : [વિચારમાં પડીને] એમ!!! | |[અંદર આવે છે.] તૈયાર છો? ટિકિટ ખરીદી લઉં? | ||
શંકર : હા, વૈદ્યરાજનાં ને આચાર્યજીનાં કારસ્તાન. પણ આપણે તેમને હાથ ઘસતા કરીશું. ખરું? | }} | ||
ઉમા : ખરું! [હાથ ચોળતી ઊભી રહે છે.] | {{Ps | ||
શંકર : હવે કયું બંધન છેલ્લું બાકી છે, ઉમા! હજુય તમને આ ભાઈ-ભાભી તથા સૂરજના ભોગ લેનાર ભૈરવ સમાજનું નિર્મેલું સતીત્વ વહાલું છે? હજુ પણ? હજુ ક્યાં સુધી સળગવું છે, ઓ ઉમા? | |ઉમા : | ||
ઉમા : શંકર, ખડકીની સાંકળ ચડાવી આવીશ? | |ક્યાં જશું? | ||
શંકર : કેમ? [રોમાંચ અનુભવે છે.] | }} | ||
ઉમા : કંઈ નહિ. મારી ઇચ્છા છે. આજ આપણે એકાંતે મળીએ. | {{Ps | ||
|શંકર : | |||
|પ્રથમ લાહોર. ત્યાં લગ્નની વિધિ પતાવી દેશું. પછી એડન. કોઈ નામ ન લઈ શકે પછી. | |||
}} | |||
{{Ps | |||
|ઉમા : | |||
|કોઈને ખબર નહિ પડી જાય? | |||
}} | |||
{{Ps | |||
|શંકર : | |||
|ના, ના; બાપાજી તો ભાઈનાં ફૂલ દામોદરજીમાં પધરાવીને પછી તમારે સાસરે જવાના છે. | |||
}} | |||
{{Ps | |||
|ઉમા : | |||
|શા માટે? | |||
}} | |||
{{Ps | |||
|શંકર : | |||
|તમને પાછાં સાસરીમાં મોકલી દેવાની તજવીજ કરવા માટે. | |||
}} | |||
{{Ps | |||
|ઉમા : | |||
|[વિચારમાં પડીને] એમ!!! | |||
}} | |||
{{Ps | |||
|શંકર : | |||
|હા, વૈદ્યરાજનાં ને આચાર્યજીનાં કારસ્તાન. પણ આપણે તેમને હાથ ઘસતા કરીશું. ખરું? | |||
}} | |||
{{Ps | |||
|ઉમા : | |||
|ખરું! [હાથ ચોળતી ઊભી રહે છે.] | |||
}} | |||
{{Ps | |||
|શંકર : | |||
|હવે કયું બંધન છેલ્લું બાકી છે, ઉમા! હજુય તમને આ ભાઈ-ભાભી તથા સૂરજના ભોગ લેનાર ભૈરવ સમાજનું નિર્મેલું સતીત્વ વહાલું છે? હજુ પણ? હજુ ક્યાં સુધી સળગવું છે, ઓ ઉમા? | |||
}} | |||
{{Ps | |||
|ઉમા : | |||
|શંકર, ખડકીની સાંકળ ચડાવી આવીશ? | |||
}} | |||
{{Ps | |||
|શંકર : | |||
|કેમ? [રોમાંચ અનુભવે છે.] | |||
}} | |||
{{Ps | |||
|ઉમા : | |||
|કંઈ નહિ. મારી ઇચ્છા છે. આજ આપણે એકાંતે મળીએ. | |||
}} | |||
{{Ps | |||
[શંકર ખડકીને સાંકળ ચડાવીને પાછો આવે છે.] | [શંકર ખડકીને સાંકળ ચડાવીને પાછો આવે છે.] | ||
ઉમા : શંકર, નજીક આવીશ? | ઉમા : શંકર, નજીક આવીશ? |
edits