કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૫૧. રસ્તો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૧. રસ્તો| }} <poem> હું અટકું તો કદમ સાથે જ અટકી જાય છે રસ્તો, અને જો દોડતો રહું તો સતત લંબાય છે રસ્તો. કહે છે જેને મંઝિલ નામ છે રસ્તાના છેડાનું દિગંતે જઈને પણ ક્યાં શૂન્ય પૂરો થાય છ...")
 
No edit summary
 
Line 11: Line 11:
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૮૩)}}
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૮૩)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૫૦. હુસ્ન કેરો કાફલો
|next = કવિ અને કવિતાઃ શૂન્ય પાલનપુરી
}}

Latest revision as of 10:51, 14 November 2022

૫૧. રસ્તો


હું અટકું તો કદમ સાથે જ અટકી જાય છે રસ્તો,
અને જો દોડતો રહું તો સતત લંબાય છે રસ્તો.
કહે છે જેને મંઝિલ નામ છે રસ્તાના છેડાનું
દિગંતે જઈને પણ ક્યાં શૂન્ય પૂરો થાય છે રસ્તો?

(શૂન્યનો વૈભવ, પૃ. ૪૮૩)