શાંત કોલાહલ/તળાવને તીર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 3: Line 3:
<center>'''તળાવને તીર'''</center>
<center>'''તળાવને તીર'''</center>


<poem>મારે પદે વ્યોમ વિશાળ વિસ્તર્યું
{{block center|<poem>મારે પદે વ્યોમ વિશાળ વિસ્તર્યું
:::ગભીર કો સ્વપ્નમયી પ્રશાન્તિમાં
:::ગભીર કો સ્વપ્નમયી પ્રશાન્તિમાં
::::સોહંત એવા લખ તારલે ભર્યું.
:::::સોહંત એવા લખ તારલે ભર્યું.


અંકાઈ જાણે લિપિ—
અંકાઈ જાણે લિપિ—
:::યંત્ર આકૃતિ રહસ્યની
:::યંત્ર આકૃતિ રહસ્યની
વિસ્મયપૂર્ણ ધ્યાનથી વિલોકું
:::::વિસ્મયપૂર્ણ ધ્યાનથી વિલોકું
:::અશ્રાવ્ય સુણી રહું શ્રુતિ !
:::...અશ્રાવ્ય સુણી રહું શ્રુતિ !


અંધારની આડથી ઇન્દુએ ત્યહીં ડોકાઈને
અંધારની આડથી ઇન્દુએ ત્યહીં ડોકાઈને
:::તેજતરંગને કર
:::તેજતરંગને કર
:::આ ચિત્ર મારું લૂછી નાંખ્યું તોરથી.
:::::આ ચિત્ર મારું લૂછી નાંખ્યું તોરથી.


અંકાશ આંખુ સહસા ઊડી ગયું
અંકાશ આંખુ સહસા ઊડી ગયું
:::અનંત ઊંચે નિજ મૂલ સ્થાનમાં !
:::અનંત ઊંચે નિજ મૂલ સ્થાનમાં !
તળાવનું લાઘવ !
તળાવનું લાઘવ !
:::...ક્ષુબ્ધ ચિત્તનું !
::::::...ક્ષુબ્ધ ચિત્તનું !
ત્યાં
ત્યાં
:::હંસને નેપુરબોલ
:::હંસને નેપુરબોલ
:::કંજની સુગંધશીળી લહરે
:::કંજની સુગંધશીળી લહરે
મુલાયમ સ્પર્શી જતી પ્રેમવિલોલ કામિની !
મુલાયમ સ્પર્શી જતી પ્રેમવિલોલ કામિની !
::ને કૌમુદીઉજ્જવલ કાનને ત્યહીં
:::ને કૌમુદીઉજ્જવલ કાનને ત્યહીં
આ વેણુને રંધ્ર હવા રમી રહી !</poem>
:::::આ વેણુને રંધ્ર હવા રમી રહી !</poem>}}


{{HeaderNav2 |previous =ખેતરમાં |next =૧ સંધ્યા }}
{{HeaderNav2 |previous =ખેતરમાં |next =૧ સંધ્યા }}

Latest revision as of 00:54, 16 April 2023


તળાવને તીર

મારે પદે વ્યોમ વિશાળ વિસ્તર્યું
ગભીર કો સ્વપ્નમયી પ્રશાન્તિમાં
સોહંત એવા લખ તારલે ભર્યું.

અંકાઈ જાણે લિપિ—
યંત્ર આકૃતિ રહસ્યની
વિસ્મયપૂર્ણ ધ્યાનથી વિલોકું
...અશ્રાવ્ય સુણી રહું શ્રુતિ !

અંધારની આડથી ઇન્દુએ ત્યહીં ડોકાઈને
તેજતરંગને કર
આ ચિત્ર મારું લૂછી નાંખ્યું તોરથી.

અંકાશ આંખુ સહસા ઊડી ગયું
અનંત ઊંચે નિજ મૂલ સ્થાનમાં !
તળાવનું લાઘવ !
...ક્ષુબ્ધ ચિત્તનું !
ત્યાં
હંસને નેપુરબોલ
કંજની સુગંધશીળી લહરે
મુલાયમ સ્પર્શી જતી પ્રેમવિલોલ કામિની !
ને કૌમુદીઉજ્જવલ કાનને ત્યહીં
આ વેણુને રંધ્ર હવા રમી રહી !