17,546
edits
No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 1: | Line 1: | ||
<center>તળાવને તીર</center> | <center>'''તળાવને તીર'''</center> | ||
<poem>મારે પદે વ્યોમ વિશાળ વિસ્તર્યું | <poem>મારે પદે વ્યોમ વિશાળ વિસ્તર્યું | ||
Line 7: | Line 7: | ||
::::સોહંત એવા લખ તારલે ભર્યું. | ::::સોહંત એવા લખ તારલે ભર્યું. | ||
અંકાઈ જાણે | અંકાઈ જાણે લિપિ— | ||
:::યંત્ર આકૃતિ રહસ્યની | :::યંત્ર આકૃતિ રહસ્યની | ||
વિસ્મયપૂર્ણ ધ્યાનથી વિલોકું | વિસ્મયપૂર્ણ ધ્યાનથી વિલોકું | ||
Line 19: | Line 19: | ||
:::અનંત ઊંચે નિજ મૂલ સ્થાનમાં ! | :::અનંત ઊંચે નિજ મૂલ સ્થાનમાં ! | ||
તળાવનું લાઘવ ! | તળાવનું લાઘવ ! | ||
:::ક્ષુબ્ધ ચિત્તનું ! | :::...ક્ષુબ્ધ ચિત્તનું ! | ||
ત્યાં | |||
:::હંસને નેપુરબોલ | :::હંસને નેપુરબોલ | ||
કંજની સુગંધશીળી લહરે | :::કંજની સુગંધશીળી લહરે | ||
મુલાયમ સ્પર્શી જતી પ્રેમવિલોલ કામિની ! | મુલાયમ સ્પર્શી જતી પ્રેમવિલોલ કામિની ! | ||
::ને કૌમુદીઉજ્જવલ કાનને ત્યહીં | ::ને કૌમુદીઉજ્જવલ કાનને ત્યહીં |
edits