17,546
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 3: | Line 3: | ||
<center>'''તળાવને તીર'''</center> | <center>'''તળાવને તીર'''</center> | ||
<poem>મારે પદે વ્યોમ વિશાળ વિસ્તર્યું | {{block center|<poem>મારે પદે વ્યોમ વિશાળ વિસ્તર્યું | ||
:::ગભીર કો સ્વપ્નમયી પ્રશાન્તિમાં | :::ગભીર કો સ્વપ્નમયી પ્રશાન્તિમાં | ||
::::સોહંત એવા લખ તારલે ભર્યું. | :::::સોહંત એવા લખ તારલે ભર્યું. | ||
અંકાઈ જાણે લિપિ— | અંકાઈ જાણે લિપિ— | ||
:::યંત્ર આકૃતિ રહસ્યની | :::યંત્ર આકૃતિ રહસ્યની | ||
વિસ્મયપૂર્ણ ધ્યાનથી વિલોકું | :::::વિસ્મયપૂર્ણ ધ્યાનથી વિલોકું | ||
:::અશ્રાવ્ય સુણી રહું શ્રુતિ ! | :::...અશ્રાવ્ય સુણી રહું શ્રુતિ ! | ||
અંધારની આડથી ઇન્દુએ ત્યહીં ડોકાઈને | અંધારની આડથી ઇન્દુએ ત્યહીં ડોકાઈને | ||
:::તેજતરંગને કર | :::તેજતરંગને કર | ||
:::આ ચિત્ર મારું લૂછી નાંખ્યું તોરથી. | :::::આ ચિત્ર મારું લૂછી નાંખ્યું તોરથી. | ||
અંકાશ આંખુ સહસા ઊડી ગયું | અંકાશ આંખુ સહસા ઊડી ગયું | ||
:::અનંત ઊંચે નિજ મૂલ સ્થાનમાં ! | :::અનંત ઊંચે નિજ મૂલ સ્થાનમાં ! | ||
તળાવનું લાઘવ ! | તળાવનું લાઘવ ! | ||
:::...ક્ષુબ્ધ ચિત્તનું ! | ::::::...ક્ષુબ્ધ ચિત્તનું ! | ||
ત્યાં | ત્યાં | ||
:::હંસને નેપુરબોલ | :::હંસને નેપુરબોલ | ||
:::કંજની સુગંધશીળી લહરે | :::કંજની સુગંધશીળી લહરે | ||
મુલાયમ સ્પર્શી જતી પ્રેમવિલોલ કામિની ! | મુલાયમ સ્પર્શી જતી પ્રેમવિલોલ કામિની ! | ||
::ને કૌમુદીઉજ્જવલ કાનને ત્યહીં | :::ને કૌમુદીઉજ્જવલ કાનને ત્યહીં | ||
આ વેણુને રંધ્ર હવા રમી રહી !</poem> | :::::આ વેણુને રંધ્ર હવા રમી રહી !</poem>}} | ||
{{HeaderNav2 |previous =ખેતરમાં |next =૧ સંધ્યા }} | {{HeaderNav2 |previous =ખેતરમાં |next =૧ સંધ્યા }} |
edits