શાંત કોલાહલ/આછેરો અંતરાય: Difference between revisions
Jump to navigation
Jump to search
આછેરો અંતરાય
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
<center>'''આછેરો અંતરાય'''</center> | <center>'''આછેરો અંતરાય'''</center> | ||
<poem>સોળ કળાએ ચાંદની રેલે પૂનમ કેરો ચંદ, | {{block center|<poem> | ||
આથમણે બીજ મ્હોરતી એની ઑર છટા, ઑર છંદ. | {{right|સોળ કળાએ ચાંદની રેલે પૂનમ કેરો ચંદ,}} | ||
કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય, | {{right|આથમણે બીજ મ્હોરતી એની ઑર છટા, ઑર છંદ.}} | ||
એ જી અંતરાયથી જોવાય. | {{right|કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય,}} | ||
પલને તે પલકારે આપણ મનડું મોહાય. | {{right|એ જી અંતરાયથી જોવાય.}} | ||
{{right|પલને તે પલકારે આપણ મનડું મોહાય.}} | |||
બોલતું જે અહિં, ડોલતું ડોકાય સુદૂર તે બુલબુલ, | {{right|બોલતું જે અહિં, ડોલતું ડોકાય સુદૂર તે બુલબુલ,}} | ||
વાયરે વહે ગંધ ને ઘેરાં જલમાં કમળ ફૂલ. | {{right|વાયરે વહે ગંધ ને ઘેરાં જલમાં કમળ ફૂલ.}} | ||
કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય, | {{right|કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય,}} | ||
એ જી અંતરાયથી જોવાય | {{right|એ જી અંતરાયથી જોવાય}} | ||
પલને તે પલકારે આપણ મનડું મોહાય. | {{right|પલને તે પલકારે આપણ મનડું મોહાય.}} | ||
નજરે નજર મળતી એમાં નહિ ઠેકો, નહિ તાલ, | {{right|નજરે નજર મળતી એમાં નહિ ઠેકો, નહિ તાલ,}} | ||
આછેરાં ઘુંઘટની આડે ઉછળે ઝાઝું વ્હાલ. | {{right|આછેરાં ઘુંઘટની આડે ઉછળે ઝાઝું વ્હાલ.}} | ||
કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય, | {{right|કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય,}} | ||
એ જી અંતરાયથી જોવાય, | {{right|એ જી અંતરાયથી જોવાય,}} | ||
પલને તે પલકારે આપણ મનડું મોહાય.</poem> | {{right|પલને તે પલકારે આપણ મનડું મોહાય.}}</poem> | ||
}} | |||
{{HeaderNav2 |previous = લગન|next =આવ્યો પૂનમનો પોરો }} | {{HeaderNav2 |previous = લગન|next =આવ્યો પૂનમનો પોરો }} |
Latest revision as of 09:40, 16 April 2023
સોળ કળાએ ચાંદની રેલે પૂનમ કેરો ચંદ,
આથમણે બીજ મ્હોરતી એની ઑર છટા, ઑર છંદ.
કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય,
એ જી અંતરાયથી જોવાય.
પલને તે પલકારે આપણ મનડું મોહાય.
બોલતું જે અહિં, ડોલતું ડોકાય સુદૂર તે બુલબુલ,
વાયરે વહે ગંધ ને ઘેરાં જલમાં કમળ ફૂલ.
કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય,
એ જી અંતરાયથી જોવાય
પલને તે પલકારે આપણ મનડું મોહાય.
નજરે નજર મળતી એમાં નહિ ઠેકો, નહિ તાલ,
આછેરાં ઘુંઘટની આડે ઉછળે ઝાઝું વ્હાલ.
કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય,
એ જી અંતરાયથી જોવાય,
પલને તે પલકારે આપણ મનડું મોહાય.