શાંત કોલાહલ/પુણ્ય-ભારતભૂમિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(formatting corrected.)
 
Line 1: Line 1:


<center>'''પુણ્ય-ભારતભૂમિ'''</center>
<center>'''પુણ્ય-ભારતભૂમિ'''</center>
<poem>
{{block center|<poem>
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર,
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર,
જયતુ જય જય ઋતુ-અધીશ્વર, જય વિધાતૃ, શિવંકર.
જયતુ જય જય ઋતુ-અધીશ્વર, જય વિધાતૃ, શિવંકર.
:::::જય ઉદયગિરિ પર ભર્ગ સુંદર
:::જય ઉદયગિરિ પર ભર્ગ સુંદર
:::ઉદિતસ્વર્ણિમ સૂર્ય હે,
:::::ઉદિતસ્વર્ણિમ સૂર્ય હે,
:::::જય શાન્ત કૌમુદી ધવલ-યામિની
:::જય શાન્ત કૌમુદી ધવલ-યામિની
:::વિધુ સુધારસ પૂર્ણ હૈ;
:::::વિધુ સુધારસ પૂર્ણ હૈ;
જયતુ જય જય દિવ્યગણ, મુનિવર, દ્યુતિર્ધર, કિન્નર,
જયતુ જય જય દિવ્યગણ, મુનિવર, દ્યુતિર્ધર, કિન્નર,
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર.
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર.


:::::જહીં સત્ય, નિર્મલ, ચિત, ધર્મ
:::જહીં સત્ય, નિર્મલ, ચિત, ધર્મ
:::નિ:શંક, નિરલસ કર્મ હે,
:::::નિ:શંક, નિરલસ કર્મ હે,
:::::જહીં હૃદય મનનો મેળ, સંગ
:::જહીં હૃદય મનનો મેળ, સંગ
:::નિઃસંગ, પ્રેમલ મર્મ હે;
:::::નિઃસંગ, પ્રેમલ મર્મ હે;
જયતુ જય જય સભર જીવન સ્થિતિ ગતિમય મંથર,
જયતુ જય જય સભર જીવન સ્થિતિ ગતિમય મંથર,
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર.
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર.


:::::જય નિમ્ન ઉન્નત, ક્ષુદ્ર ઊર્જિત,
:::જય નિમ્ન ઉન્નત, ક્ષુદ્ર ઊર્જિત,
:::એક સંહતિ, સર્વ હે,
:::::એક સંહતિ, સર્વ હે,
:::::જય નિખિલ વ્યાપ્ત પ્રસન્નતામય
:::જય નિખિલ વ્યાપ્ત પ્રસન્નતામય
:::નિત્યનૂતન પર્વ હે:
:::::નિત્યનૂતન પર્વ હે:
જયતુ જય જય ગત અનાગત, ક્ષણ વિવર્ત નિરંતર,
જયતુ જય જય ગત અનાગત, ક્ષણ વિવર્ત નિરંતર,
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર.
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર.
</poem>
</poem>}}


{{HeaderNav2 |previous = હે અભિનવ-પથ-યાત્રિક|next =સંદર્ભ }}
{{HeaderNav2 |previous = હે અભિનવ-પથ-યાત્રિક|next =સંદર્ભ }}

Latest revision as of 10:08, 16 April 2023

પુણ્ય-ભારતભૂમિ

જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર,
જયતુ જય જય ઋતુ-અધીશ્વર, જય વિધાતૃ, શિવંકર.
જય ઉદયગિરિ પર ભર્ગ સુંદર
ઉદિતસ્વર્ણિમ સૂર્ય હે,
જય શાન્ત કૌમુદી ધવલ-યામિની
વિધુ સુધારસ પૂર્ણ હૈ;
જયતુ જય જય દિવ્યગણ, મુનિવર, દ્યુતિર્ધર, કિન્નર,
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર.

જહીં સત્ય, નિર્મલ, ચિત, ધર્મ
નિ:શંક, નિરલસ કર્મ હે,
જહીં હૃદય મનનો મેળ, સંગ
નિઃસંગ, પ્રેમલ મર્મ હે;
જયતુ જય જય સભર જીવન સ્થિતિ ગતિમય મંથર,
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર.

જય નિમ્ન ઉન્નત, ક્ષુદ્ર ઊર્જિત,
એક સંહતિ, સર્વ હે,
જય નિખિલ વ્યાપ્ત પ્રસન્નતામય
નિત્યનૂતન પર્વ હે:
જયતુ જય જય ગત અનાગત, ક્ષણ વિવર્ત નિરંતર,
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર.