17,756
edits
No edit summary |
(formatting corrected.) |
||
Line 1: | Line 1: | ||
<center>'''પુણ્ય-ભારતભૂમિ'''</center> | <center>'''પુણ્ય-ભારતભૂમિ'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર, | જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર, | ||
જયતુ જય જય ઋતુ-અધીશ્વર, જય વિધાતૃ, શિવંકર. | જયતુ જય જય ઋતુ-અધીશ્વર, જય વિધાતૃ, શિવંકર. | ||
:::જય ઉદયગિરિ પર ભર્ગ સુંદર | |||
:::ઉદિતસ્વર્ણિમ સૂર્ય હે, | :::::ઉદિતસ્વર્ણિમ સૂર્ય હે, | ||
:::જય શાન્ત કૌમુદી ધવલ-યામિની | |||
:::વિધુ સુધારસ પૂર્ણ હૈ; | :::::વિધુ સુધારસ પૂર્ણ હૈ; | ||
જયતુ જય જય દિવ્યગણ, મુનિવર, દ્યુતિર્ધર, કિન્નર, | જયતુ જય જય દિવ્યગણ, મુનિવર, દ્યુતિર્ધર, કિન્નર, | ||
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર. | જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર. | ||
:::જહીં સત્ય, નિર્મલ, ચિત, ધર્મ | |||
:::નિ:શંક, નિરલસ કર્મ હે, | :::::નિ:શંક, નિરલસ કર્મ હે, | ||
:::જહીં હૃદય મનનો મેળ, સંગ | |||
:::નિઃસંગ, પ્રેમલ મર્મ હે; | :::::નિઃસંગ, પ્રેમલ મર્મ હે; | ||
જયતુ જય જય સભર જીવન સ્થિતિ ગતિમય મંથર, | જયતુ જય જય સભર જીવન સ્થિતિ ગતિમય મંથર, | ||
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર. | જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર. | ||
:::જય નિમ્ન ઉન્નત, ક્ષુદ્ર ઊર્જિત, | |||
:::એક સંહતિ, સર્વ હે, | :::::એક સંહતિ, સર્વ હે, | ||
:::જય નિખિલ વ્યાપ્ત પ્રસન્નતામય | |||
:::નિત્યનૂતન પર્વ હે: | :::::નિત્યનૂતન પર્વ હે: | ||
જયતુ જય જય ગત અનાગત, ક્ષણ વિવર્ત નિરંતર, | જયતુ જય જય ગત અનાગત, ક્ષણ વિવર્ત નિરંતર, | ||
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર. | જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર. | ||
</poem> | </poem>}} | ||
{{HeaderNav2 |previous = હે અભિનવ-પથ-યાત્રિક|next =સંદર્ભ }} | {{HeaderNav2 |previous = હે અભિનવ-પથ-યાત્રિક|next =સંદર્ભ }} |
edits