યાત્રા/કવિ રવિ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિ રવિ|}} <poem> તવ ગીત સલિલની સલીલ ધારા, વહી નિરંતર છલકી કિનારા. ગુજરી તવ ગિર જન જન કર્ણે, કો નૂતન સ્વર કા નવ વર્ણે, તવ કલ ગીત તણા ચઢી ચરણે, ભારતીનો આતમ વિચર્યો જગ-જયના ઉજ્જવલ ૫ંથે, {{...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 6: | Line 6: | ||
વહી નિરંતર છલકી કિનારા. | વહી નિરંતર છલકી કિનારા. | ||
ગુંજરી તવ ગિર જન જન કર્ણે, | |||
કો નૂતન સ્વર | કો નૂતન સ્વર કો નવ વર્ણે, | ||
તવ કલ ગીત તણા ચઢી ચરણે, | તવ કલ ગીત તણા ચઢી ચરણે, | ||
ભારતીનો આતમ વિચર્યો જગ-જયના ઉજ્જવલ ૫ંથે, | ભારતીનો આતમ વિચર્યો જગ-જયના ઉજ્જવલ ૫ંથે, | ||
Line 16: | Line 16: | ||
તેં નત મસ્તક ઉન્નત કીધું, | તેં નત મસ્તક ઉન્નત કીધું, | ||
તે નિદ્રિત મન જાગૃત કીધું, | તે નિદ્રિત મન જાગૃત કીધું, | ||
તે તિમિરે પ્રગટ્યો | તે તિમિરે પ્રગટ્યો દ્યુતિનો વિધુ, | ||
જગની રણદાઝી આંખડિયે તેં મધુનાં સીંચ્યાં બે બિંદુ, | જગની રણદાઝી આંખડિયે તેં મધુનાં સીંચ્યાં બે બિંદુ, | ||
{{space}} જય હે કવિ રવિ, | {{space}} જય હે કવિ રવિ, | ||
{{space}} તવ મૃદુ મુખછવિ, | {{space}} તવ મૃદુ મુખછવિ, | ||
તવ ગાને | તવ ગાને તેં તરપી પૃથિવી. | ||
</poem> | </poem> | ||
Revision as of 13:51, 12 May 2023
કવિ રવિ
તવ ગીત સલિલની સલીલ ધારા,
વહી નિરંતર છલકી કિનારા.
ગુંજરી તવ ગિર જન જન કર્ણે,
કો નૂતન સ્વર કો નવ વર્ણે,
તવ કલ ગીત તણા ચઢી ચરણે,
ભારતીનો આતમ વિચર્યો જગ-જયના ઉજ્જવલ ૫ંથે,
જય હે કવિ રવિ,
મોહક મુખ-છવિ,
તવ શબ્દ નિર્મલ રસપલ્લવી.
તેં નત મસ્તક ઉન્નત કીધું,
તે નિદ્રિત મન જાગૃત કીધું,
તે તિમિરે પ્રગટ્યો દ્યુતિનો વિધુ,
જગની રણદાઝી આંખડિયે તેં મધુનાં સીંચ્યાં બે બિંદુ,
જય હે કવિ રવિ,
તવ મૃદુ મુખછવિ,
તવ ગાને તેં તરપી પૃથિવી.
માર્ચ, ૧૯૪૨