17,546
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|કવિ રવિ|}} | {{Heading|કવિ રવિ|}} | ||
<poem> | {{block center| <poem> | ||
તવ ગીત સલિલની સલીલ ધારા, | {{gap|3em}}તવ ગીત સલિલની સલીલ ધારા, | ||
વહી નિરંતર છલકી કિનારા. | {{gap|3em}}વહી નિરંતર છલકી કિનારા. | ||
ગુંજરી તવ ગિર જન જન કર્ણે, | {{gap|3em}}ગુંજરી તવ ગિર જન જન કર્ણે, | ||
કો નૂતન સ્વર કો નવ વર્ણે, | {{gap|3em}}કો નૂતન સ્વર કો નવ વર્ણે, | ||
તવ કલ ગીત તણા ચઢી ચરણે, | {{gap|3em}}તવ કલ ગીત તણા ચઢી ચરણે, | ||
ભારતીનો આતમ વિચર્યો જગ-જયના ઉજ્જવલ ૫ંથે, | ભારતીનો આતમ વિચર્યો જગ-જયના ઉજ્જવલ ૫ંથે, | ||
{{ | {{gap|8em}}જય હે કવિ રવિ, | ||
{{ | {{gap|8em}}મોહક મુખ-છવિ, | ||
તવ શબ્દ નિર્મલ રસપલ્લવી. | {{gap|6em}}તવ શબ્દ નિર્મલ રસપલ્લવી. | ||
તેં નત મસ્તક ઉન્નત કીધું, | {{gap|4em}}તેં નત મસ્તક ઉન્નત કીધું, | ||
તે નિદ્રિત મન જાગૃત કીધું, | {{gap|4em}}તે નિદ્રિત મન જાગૃત કીધું, | ||
તે તિમિરે પ્રગટ્યો દ્યુતિનો વિધુ, | {{gap|4em}}તે તિમિરે પ્રગટ્યો દ્યુતિનો વિધુ, | ||
જગની રણદાઝી આંખડિયે તેં મધુનાં સીંચ્યાં બે બિંદુ, | જગની રણદાઝી આંખડિયે તેં મધુનાં સીંચ્યાં બે બિંદુ, | ||
{{ | {{gap|8em}}જય હે કવિ રવિ, | ||
{{ | {{gap|8em}}તવ મૃદુ મુખછવિ, | ||
તવ ગાને તેં તરપી પૃથિવી. | {{gap|6em}}તવ ગાને તેં તરપી પૃથિવી. | ||
<small>{{Right|માર્ચ, ૧૯૪૨}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
edits