યાત્રા/તવ ચરણે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|તવ ચરણે| }}
{{Heading|તવ ચરણે| }}


<poem>
{{block center|<poem>
અમને રાખ સદા તવ ચરણે,
અમને રાખ સદા તવ ચરણે,
મધુમય કમલ સમા તવ શરણે.  
મધુમય કમલ સમા તવ શરણે.  
Line 15: Line 15:
અમને આપ સકલ તવ વૈભવ.
અમને આપ સકલ તવ વૈભવ.


અમને રાખ સદા તવ ચરણે.
{{space}}અમને રાખ સદા તવ ચરણે.
કમલ સમા તવ મધુમય શરણે.  
{{space}}કમલ સમા તવ મધુમય શરણે.  
{{Right|માર્ચ, ૧૯૪૫}}
 
</poem>
{{right|<small>માર્ચ, ૧૯૪૫</small>}}</poem>}}
 


<br>
<br>

Latest revision as of 01:50, 19 May 2023

તવ ચરણે

અમને રાખ સદા તવ ચરણે,
મધુમય કમલ સમા તવ શરણે.

અમ તિમિરે તવ તેજ જગવજે,
અમ રુધિરે તવ બલ પેટવજે,
અમ અંતરમાં તવ પદ ધરજે.
         અમને રાખ સદા તવ ચરણે.

અગાધ ઓ આકાશ સમાં તવ,
અમ ચૈતન્ય બનાવ મહાર્ણવ,
અમને આપ સકલ તવ વૈભવ.

         અમને રાખ સદા તવ ચરણે.
         કમલ સમા તવ મધુમય શરણે.

માર્ચ, ૧૯૪૫