વસુધા/એક સવારે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 6: | Line 6: | ||
મુજને કોણ ગયું ઝબકાવી? | મુજને કોણ ગયું ઝબકાવી? | ||
વસંતની | વસંતની ફુલમાળા પ્હેરી, | ||
:::કોકિલની લઈ બંસી, | :::કોકિલની લઈ બંસી, | ||
પરાગની પાવડીએ આવી, | |||
:::કોણ ગયું ઉર પેસી? મુજનેo | :::કોણ ગયું ઉર પેસી? મુજનેo | ||
કિરણ તણી કોમળ અંગુલિએ | કિરણ તણી કોમળ અંગુલિએ | ||
::: | :::રમ્ય રચી રંગોળી | ||
:::સોનલ એના સ્નેહસુહાગે | :::સોનલ એના સ્નેહસુહાગે | ||
કોણ રહ્યું | કોણ રહ્યું ઝબકોળી? મુજનેo | ||
</poem> | </poem> | ||
Latest revision as of 01:29, 24 May 2023
એક સવારે
એક સવારે આવી
મુજને કોણ ગયું ઝબકાવી?
વસંતની ફુલમાળા પ્હેરી,
કોકિલની લઈ બંસી,
પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી? મુજનેo
કિરણ તણી કોમળ અંગુલિએ
રમ્ય રચી રંગોળી
સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઝબકોળી? મુજનેo