અશ્વિન મહેતા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|અશ્વિન મહેતા}} {{Poem2Open}} '''અશ્વિન મહેતા''' (જ. 1931) : આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલા ગુજરાતના તસવીરકાર. ભારતના આજના ટોચના તસવીરકારોમાં તેમની ગણના થાય છે. તેમનો ઉછેર અને અભ્યાસ મુંબઈ...")
 
No edit summary
 
Line 8: Line 8:

1973માં તેમણે વ્યાવસાયિક (કૉર્પોરેટ અને ઍડ્વર્ટાઇઝિંગ) ફોટોગ્રાફીને તિલાંજલિ આપી, નિજાનંદ ખાતર ફોટોગ્રાફી ચાલુ રાખી અને મુંબઈ છોડી વલસાડ નજીક તીથલ ખાતે સ્થાયી થયા.
1973માં તેમણે વ્યાવસાયિક (કૉર્પોરેટ અને ઍડ્વર્ટાઇઝિંગ) ફોટોગ્રાફીને તિલાંજલિ આપી, નિજાનંદ ખાતર ફોટોગ્રાફી ચાલુ રાખી અને મુંબઈ છોડી વલસાડ નજીક તીથલ ખાતે સ્થાયી થયા.
{{Poem2Close}}

તેમણે યોજેલાં વૈયક્તિક પ્રદર્શનોની વિગતો નીચે પ્રમાણે છે :
તેમણે યોજેલાં વૈયક્તિક પ્રદર્શનોની વિગતો નીચે પ્રમાણે છે :

{| class="wikitable"
{| class="wikitable wikitable plainrowheaders sortable autorowtable"
|+ Caption text
|-
|-
! સ્થળ !! સાલ
! સ્થળ
!સાલ
|-
|-
| શેમુલ્ડ આર્ટ ગૅલરી, મુંબઈ || 1966, 1980
| શેમુલ્ડ આર્ટ ગૅલરી, મુંબઈ
|1966, 1980
|-
|-
| જહાંગીર આર્ટ ગૅલરી, મુંબઈ || 1968, ’71, ’72, ’73, ’75, ’77, ’78
| જહાંગીર આર્ટ ગૅલરી, મુંબઈ
| 1968, ’71, ’72, ’73, ’75, ’77, ’78
|-
|-
| ગાર્ડનર સેન્ટર ઑવ્ આર્ટ્સ, ઇંગ્લૅંડ || 1986
| ગાર્ડનર સેન્ટર ઑવ્ આર્ટ્સ, ઇંગ્લૅંડ
| 1986
|-
|-
|નૅશનલ સેન્ટર ફૉર પફૉર્મિંગ આર્ટ્સ, સેન્ટર ફૉર ફોટોગ્રાફી ઍઝ આર્ટ ફૉર્મ, મુંબઈ || 1988, ’93, ’95, ’97, ’99
|નૅશનલ સેન્ટર ફૉર પફૉર્મિંગ આર્ટ્સ, સેન્ટર ફૉર ફોટોગ્રાફી ઍઝ આર્ટ ફૉર્મ, મુંબઈ
| 1988, ’93, ’95, ’97, ’99
|-
|-
|પિરામલ આર્ટ ગૅલરી, મુંબઈ || 1986
|પિરામલ આર્ટ ગૅલરી, મુંબઈ
| 1986
|-
|-
|મૅક્સમૂલર ભવન, દિલ્હી || 1994
|મૅક્સમૂલર ભવન, દિલ્હી
| 1994
|-
|-
| ઇન્દિરા ગાંધી નૅશનલ સેન્ટર ફૉર આર્ટ્સ, દિલ્હી || 1995
| ઇન્દિરા ગાંધી નૅશનલ સેન્ટર ફૉર આર્ટ્સ, દિલ્હી
| 1995
|}
|}

તેમણે નીચે મુજબ સમૂહ પ્રદર્શનોમાં ભાગ લીધો છે :
તેમણે નીચે મુજબ સમૂહ પ્રદર્શનોમાં ભાગ લીધો છે :
{| class="wikitable"
{| class="wikitable wikitable plainrowheaders sortable autorowtable"
|+ Caption text
|-
|-
! સ્થળ !! સાલ
! સ્થળ
!સાલ
|-
|-
| રઘુરાય આયોજિત ક્રિયેટિવ આઇ, નવી દિલ્હી || 1972
| રઘુરાય આયોજિત ક્રિયેટિવ આઇ, નવી દિલ્હી
| 1972
|-
|-
| કૉડાક ગૅલેરી આયોજિત ‘ટૂડેઝ ઇન્ડિયા’, ન્યૂયૉર્ક || 1973
| કૉડાક ગૅલેરી આયોજિત ‘ટૂડેઝ ઇન્ડિયા’, ન્યૂયૉર્ક
| 1973
|-
|-
| મિત્તર બેદી આયોજિત ફોટોગ્રાફી (1844-1984) ડર્મ્સ્ટાટ, જર્મની || 1984
| મિત્તર બેદી આયોજિત ફોટોગ્રાફી (1844-1984) ડર્મ્સ્ટાટ, જર્મની
| 1984
|-
|-
| ‘અનધર વે ઑવ્ સીઇંગ’, નેધરર્લૅન્ડ્ઝ || 1992
| અનધર વે ઑવ્ સીઇંગ, નેધરર્લૅન્ડ્ઝ
| 1992
|-
|-
| ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા, લંડન || 1982
| ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા, લંડન
| 1982
|-
|-
| ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા, રશિયા || 1990
| ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા, રશિયા
| 1990
|-
|-
|ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા’, જર્મની || 1991
|ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા’, જર્મની
| 1991
|}
|}

{{Poem2Open}}
કાયમી સ્થાન : કૅબિનેટ દ ઍસ્તાશ્પે, બિબ્લિયૉથેક નૅશનાલે, પૅરિસ; મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ આર્ટ, ન્યૂયૉર્ક; સેન્ટર ફૉર ફોટોગ્રાફી ઍઝ આર્ટ ફૉર્મ, મુંબઈ; તથા ઇંદિરા ગાંધી નૅશનલ સેન્ટર ફૉર આર્ટ્સ, નવી દિલ્હી ખાતે તેમની કૃતિઓ કાયમી સ્થાન પામી છે. તેમની ફોટોગ્રાફીનાં આલબમ-પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે : ‘હિમાલય-એન્કાઉન્ટર્સ વિથ ઇટરનિટી’ (1985, ’91), ‘કોસ્ટ્સ ઑવ્ ઇન્ડિયા’ (1987), ‘ગિફ્ટસ ઑવ્ સૉલિટ્યૂટ’ (1991) તથા ‘હન્ડ્રેડ હિમાલયન ફ્લાવર્સ’ (1992).