2,670
edits
(added pic) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
‘સોનાની દ્વારિકા’, પ્ર. આ. ૨૦૧૭ પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન, અમદાવાદ. પ્રસ્તાવના : ‘સોનાની દ્વારિકા’ : ‘ઝૂલ, ઝાલાવાડ ઝૂલ’ – કિરીટ દૂધાત | ‘સોનાની દ્વારિકા’, પ્ર. આ. ૨૦૧૭ પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન, અમદાવાદ. પ્રસ્તાવના : ‘સોનાની દ્વારિકા’ : ‘ઝૂલ, ઝાલાવાડ ઝૂલ’ – કિરીટ દૂધાત | ||
નવલકથા સર્જકનો પરિચય : | નવલકથા સર્જકનો પરિચય : | ||
ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં હર્ષદ ત્રિવેદીનું પ્રદાન એકાધિક સાહિત્ય સ્વરૂપોમાં રહ્યું છે. મૂળે ઝાલાવાડ પ્રદેશના વતની એવા હર્ષદ ત્રિવેદીનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું ખેરાળી ગામ છે. તારીખ ૧૭, જુલાઈ ૧૯૫૮માં તેમનો જન્મ. માતા શશીકલાબહેન અને પિતા અમૃતલાલ ત્રિવેદી. કવિતા, શિક્ષણ અને કલાનાં સંસ્કારો કુટુંબ પરિવારમાંથી જ મળ્યાં. પિતા અમૃતલાલ ત્રિવેદી ‘રફીક’ કવિતાઓ લખતા. નખશિખ કવિહૃદય. નાના એવા ગામમાં શિક્ષિત-બ્રાહ્મણ પરિવાર તરીકે માન-મોભો સારો. ઘરે નાનું પણ સમૃદ્ધ ગ્રંથાલય અને નિયમિત આવતાં સાહિત્યિક સામયિકોએ તેઓની સર્જકતાને સંકોરવાનું કામ કર્યું. ‘ભા’ એટલે કે દાદા – | ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં હર્ષદ ત્રિવેદીનું પ્રદાન એકાધિક સાહિત્ય સ્વરૂપોમાં રહ્યું છે. મૂળે ઝાલાવાડ પ્રદેશના વતની એવા હર્ષદ ત્રિવેદીનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું ખેરાળી ગામ છે. તારીખ ૧૭, જુલાઈ ૧૯૫૮માં તેમનો જન્મ. માતા શશીકલાબહેન અને પિતા અમૃતલાલ ત્રિવેદી. કવિતા, શિક્ષણ અને કલાનાં સંસ્કારો કુટુંબ પરિવારમાંથી જ મળ્યાં. પિતા અમૃતલાલ ત્રિવેદી ‘રફીક’ કવિતાઓ લખતા. નખશિખ કવિહૃદય. નાના એવા ગામમાં શિક્ષિત-બ્રાહ્મણ પરિવાર તરીકે માન-મોભો સારો. ઘરે નાનું પણ સમૃદ્ધ ગ્રંથાલય અને નિયમિત આવતાં સાહિત્યિક સામયિકોએ તેઓની સર્જકતાને સંકોરવાનું કામ કર્યું. ‘ભા’ એટલે કે દાદા – રાજારામ ત્રિવેદી કહેવાતા. રાજપરિવારમાં સેવામા હતા. પિતા અમૃતલાલના મોટાભાઈ બાજુના ગામ લીમલીની બુનિયાદી શાળામાં હેડમાસ્તર. હર્ષદ ત્રિવેદીનું પ્રાથમિક શિક્ષણ ખેરાળી અને લીમલીની નિશાળોમાં થયું. દાદા સંસ્કૃતના પ્રકાંડ પંડિત અને પિતા કવિ હોવાના કારણે મીનપિયાસી, દિલીપ રાણપુરા, ઉમાશંકર જોશી, મકરંદ દવે, મનુભાઈ ‘ગાફિલ’ વગેરે અનેક સર્જકો-કલાકારો તેમના ઘરે આવતા તેનો પ્રભાવ પણ જાણ્યે-અજાણ્યે હર્ષદ ત્રિવેદીની સર્જક્તાએ ઝીલ્યો હોવાનું અનુમાન કરી શકાય. દાદી ધોળીમાનો પણ એવો જ ગાઢ પ્રભાવ. પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના શિક્ષકોને કારણે સાહિત્ય સાથે સગપણ મુગ્ધ વયે જ થઈ ગયું. સુરેન્દ્રનગરની કૉલેજમાં સ્નાતક અભ્યાસ પૂર્ણ કરી અમદાવાદમાં અનુસ્નાતક અભ્યાસ(ગુજરાતી-હિન્દી)ની સમાન્તરે સાહિત્ય સર્જનની પ્રવૃત્તિ પણ ખીલતી ગઈ. ખાસ કરીને કવિતાસર્જનની. ‘બુધસભા’ની સંગતને કારણે કવિતા અંગે શુદ્ધ અને સાચી સમજણ વિકસી. રમણલાલ જોશી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, કુમારપાળ દેસાઈ, સુમન શાહ વગેરે શિક્ષકો પાસે ગુજરાતી ભાષા-સાહિત્યનો અભ્યાસ કરવા ઉપરાંત ભોળાભાઈ પટેલ, રઘુવીર ચૌધરી અને અંબાશંકર નાગર જેવા વિદ્વદ્જનો પાસે હિન્દી ભાષા-સાહિત્યનો અભ્યાસ કરવાનું સદ્ભાગ્ય હર્ષદ ત્રિવેદીને મળ્યું છે. જૈન મંદિરમાં પૂજારી, જૈન પાઠશાળામાં કામચલાઉ શિક્ષક, ઇલેક્ટ્રિકની દુકાનમાં છૂટક કામગીરી – જેવાં કામો કરીને વિદ્યા-અભ્યાસની સાથે કાવ્યસર્જનની પ્રવૃત્તિ પણ કરતા રહ્યા. ઈ.સ. ૧૯૮૧માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યકોશના સંપાદકીય વિભાગમાં સંશોધન સહાયક તરીકે કામગીરી કરી. સાહિત્ય પરિષદમાં કારોબારી સભ્ય, મંત્રી, પ્રકાશનમંત્રી એવી જવાબદારીઓ સાથે વખતોવખત ઉમદા કામ કર્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમીમાં પ્રૂફરીડર અને સંપાદનની તાલીમ હસુ યાજ્ઞિક પાસેથી મેળવી સજ્જ થયા. ૧૯૯૫માં ‘શબ્દસૃષ્ટિ’ સામયિકના સંપાદક બન્યા અને ઉત્તમ સમ્પાદકીય સૂઝ સાથે ગુજરાત સાહિત્ય અકાદમીના આ સામયિકને કીર્તિ અને ગૌરવ અપાવ્યાં. છેવટે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર પદેથી વર્ષ ૨૦૧૪માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તેમની ઘણી કૃતિઓ-કવિતાઓ અંગ્રેજી, મરાઠી, બંગાળી સિંધી, કન્નડ જેવી ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ છે. સાહિત્ય અકાદેમી, દિલ્હી તેમજ નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી જેવી સાહિત્યિક સંસ્થાઓમાં સલાહકાર સમિતિના સભ્ય તરીકે પ્રશંસનીય સેવાઓ આપી છે. કેન્દ્રિય હિન્દી નિર્દેશાલય, દિલ્હીના હિન્દી-ગુજરાતી શબ્દકોશમાં પરામર્શક તરીકે પણ સેવા આપી છે. યશવંત પંડ્યા રચિત અને સતીષ વ્યાસ દિગ્દર્શિત ‘ઝાંઝવા’ એકાંકીમાં મુખ્ય પાત્રનો અભિનય પણ કર્યો છે. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર રહ્યા એ વર્ષોના કાર્યકાળમાં ગુજરાતી ભાષાના કેટલાય સારસ્વતો વિશેની લઘુફિલ્મોનું કલામય પરિકલ્પના સાથે નિર્માણ કરાવી મૂલ્યવાન દસ્તાવેજીકરણ કર્યું છે. વર્તમાનમાં ગાંધીનગરમાં સાહિત્ય સર્જન અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં નિજાનંદથી પ્રવૃત્ત રહી જીવી રહ્યા છે. | ||
સાહિત્ય સર્જન : | સાહિત્ય સર્જન : | ||
કવિતા : ‘એક ખાલી નાવ’ (૧૯૮૪), ‘રહી છે વાત અધૂરી’ (૨૦૦૦), ‘તારો અવાજ’ (૨૦૦૩), ‘તમે ખરા!’ (૨૦૧૭), ‘ઝાકળમાં ઘર’ (સમગ્ર કવિતા) (૨૦૧૭) | કવિતા : ‘એક ખાલી નાવ’ (૧૯૮૪), ‘રહી છે વાત અધૂરી’ (૨૦૦૦), ‘તારો અવાજ’ (૨૦૦૩), ‘તમે ખરા!’ (૨૦૧૭), ‘ઝાકળમાં ઘર’ (સમગ્ર કવિતા) (૨૦૧૭) |