8,009
edits
(પ્રૂફ - કોઈ સુધારા નથી) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ભણેલી વહુ | રઘુવીર ચૌધરી}} | {{Heading|ભણેલી વહુ | રઘુવીર ચૌધરી}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/c/ca/DIPTI_BHANELI_VAHU.mp3 | |||
}} | |||
<br> | |||
ભણેલી વહુ • રઘુવીર ચૌધરી • ઑડિયો પઠન: દિપ્તી વચ્છરાજાની | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રામજી પટેલ કર્મઠ અને આખાબોલા ખેડૂત છે. જેવા એ એવાં એમનાં પત્ની ભલી. એક જ સંતાન, હરિ. દીકરો ભણવામાં હોશિયાર તે ઇજનેર થઈને મુંબઈની મોટી કંપનીમાં નોકરીએ લાગ્યો. પરણ્યો પણ પરનાતમાં. સગાંવહાલાં પહેલાંથી સલાહ આપતાં હતાં: છોકરો મૅટ્રિક થ્યો એ ઘણું કૅવાય. આવી સારી ખેતી છે, બાપદાદા વારાની બચત છે, ચરુ ભરાય એલા રાણીછાપ રૂપિયા નીકળ્યા હતા, તો નોકરીનો લોભ શું કામ કરો છો? એક વાર બેઠાડુ ને સુંવાળો થયા પછી કામ કરતાં એની કેડ્ય નહીં દુખે? | રામજી પટેલ કર્મઠ અને આખાબોલા ખેડૂત છે. જેવા એ એવાં એમનાં પત્ની ભલી. એક જ સંતાન, હરિ. દીકરો ભણવામાં હોશિયાર તે ઇજનેર થઈને મુંબઈની મોટી કંપનીમાં નોકરીએ લાગ્યો. પરણ્યો પણ પરનાતમાં. સગાંવહાલાં પહેલાંથી સલાહ આપતાં હતાં: છોકરો મૅટ્રિક થ્યો એ ઘણું કૅવાય. આવી સારી ખેતી છે, બાપદાદા વારાની બચત છે, ચરુ ભરાય એલા રાણીછાપ રૂપિયા નીકળ્યા હતા, તો નોકરીનો લોભ શું કામ કરો છો? એક વાર બેઠાડુ ને સુંવાળો થયા પછી કામ કરતાં એની કેડ્ય નહીં દુખે? |