સિગ્નેચર પોયમ્સ/નવ કરશો કોઈ શોક – નર્મદ: Difference between revisions
Jump to navigation
Jump to search
નવ કરશો કોઈ શોક
(+1) |
(+1) |
||
Line 4: | Line 4: | ||
'''વીર કવિ નર્મદ''' | '''વીર કવિ નર્મદ''' | ||
{{Block center| | {{Block center| | ||
નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક. {{ | નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક. {{Right|– ટેક}} | ||
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. {{Right| | યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. {{Right|રસિકડાં∘︎}} | ||
પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી. {{Right| | પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી. {{Right|રસિકડાં∘︎}} | ||
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. {{Right| | મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. {{Right|રસિકડાં∘︎}} | ||
એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી. {{Right| | એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી. {{Right|રસિકડાં∘︎}} | ||
હતો દુખિયો થયો સુખિયો, સમજ્યો છૂટ્યો રણથી. {{Right| | હતો દુખિયો થયો સુખિયો, સમજ્યો છૂટ્યો રણથી. {{Right|રસિકડાં∘︎}} | ||
મૂઓ હું તમો પણ વળી મરશો, મુક્ત થશો જગતમથી. {{Right| | મૂઓ હું તમો પણ વળી મરશો, મુક્ત થશો જગતમથી.{{Gap}} {{Right|રસિકડાં∘︎}} | ||
હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી. {{Right| | હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી. {{Right|રસિકડાં∘︎}} | ||
વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. {{Right| | વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. {{Right|રસિકડાં∘︎}} | ||
જુદાઈ દુઃખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. {{Right| | જુદાઈ દુઃખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. {{Right|રસિકડાં∘︎}} | ||
મરણ પ્રેમીને ખચીત મોડું છે, દુઃખ વધે જ રુદનથી. {{Right| | મરણ પ્રેમીને ખચીત મોડું છે, દુઃખ વધે જ રુદનથી. {{Right|રસિકડાં∘︎}} | ||
જગતનીમ છે જનમ મરણનો, દૃઢ રહેજો હિંમતથી. {{Right| | જગતનીમ છે જનમ મરણનો, દૃઢ રહેજો હિંમતથી. {{Right|રસિકડાં∘︎}} | ||
મને વિસારી રામ સમરજો, સુખી થાશો એ લતથી. {{Right| | મને વિસારી રામ સમરજો, સુખી થાશો એ લતથી. {{Right|રસિકડાં∘︎}} | ||
}} | }} | ||
</poem> | </poem> |
Latest revision as of 16:57, 17 April 2024
વીર કવિ નર્મદ
નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક. – ટેક
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. રસિકડાં∘︎
પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી. રસિકડાં∘︎
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. રસિકડાં∘︎
એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી. રસિકડાં∘︎
હતો દુખિયો થયો સુખિયો, સમજ્યો છૂટ્યો રણથી. રસિકડાં∘︎
મૂઓ હું તમો પણ વળી મરશો, મુક્ત થશો જગતમથી. રસિકડાં∘︎
હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી. રસિકડાં∘︎
વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. રસિકડાં∘︎
જુદાઈ દુઃખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. રસિકડાં∘︎
મરણ પ્રેમીને ખચીત મોડું છે, દુઃખ વધે જ રુદનથી. રસિકડાં∘︎
જગતનીમ છે જનમ મરણનો, દૃઢ રહેજો હિંમતથી. રસિકડાં∘︎
મને વિસારી રામ સમરજો, સુખી થાશો એ લતથી. રસિકડાં∘︎