સિગ્નેચર પોયમ્સ/નવ કરશો કોઈ શોક – નર્મદ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 4: Line 4:
'''વીર કવિ નર્મદ'''
'''વીર કવિ નર્મદ'''
{{Block center|
{{Block center|
નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક.      {{Right– ટેક}}
નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક.      {{Right|– ટેક}}
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી.  {{Right|રસિકડાં}}
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી.  {{Right|રસિકડાં∘︎}}
પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી.  {{Right|રસિકડાં}}
પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી.  {{Right|રસિકડાં∘︎}}
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી.    {{Right|રસિકડાં}}
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી.    {{Right|રસિકડાં∘︎}}
એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી.  {{Right|રસિકડાં}}
એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી.  {{Right|રસિકડાં∘︎}}
હતો દુખિયો થયો સુખિયો, સમજ્યો છૂટ્યો રણથી.  {{Right|રસિકડાં}}
હતો દુખિયો થયો સુખિયો, સમજ્યો છૂટ્યો રણથી.  {{Right|રસિકડાં∘︎}}
મૂઓ હું તમો પણ વળી મરશો, મુક્ત થશો જગતમથી.    {{Right|રસિકડાં}}
મૂઓ હું તમો પણ વળી મરશો, મુક્ત થશો જગતમથી.{{Gap}}   {{Right|રસિકડાં∘︎}}
હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી.  {{Right|રસિકડાં}}
હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી.  {{Right|રસિકડાં∘︎}}
વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી.    {{Right|રસિકડાં}}
વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી.    {{Right|રસિકડાં∘︎}}
જુદાઈ દુઃખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી.  {{Right|રસિકડાં}}
જુદાઈ દુઃખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી.  {{Right|રસિકડાં∘︎}}
મરણ પ્રેમીને ખચીત મોડું છે, દુઃખ વધે જ રુદનથી.  {{Right|રસિકડાં}}
મરણ પ્રેમીને ખચીત મોડું છે, દુઃખ વધે જ રુદનથી.  {{Right|રસિકડાં∘︎}}
જગતનીમ છે જનમ મરણનો, દૃઢ રહેજો હિંમતથી.  {{Right|રસિકડાં}}
જગતનીમ છે જનમ મરણનો, દૃઢ રહેજો હિંમતથી.  {{Right|રસિકડાં∘︎}}
મને વિસારી રામ સમરજો, સુખી થાશો એ લતથી.  {{Right|રસિકડાં}}
મને વિસારી રામ સમરજો, સુખી થાશો એ લતથી.  {{Right|રસિકડાં∘︎}}
}}
}}
</poem>
</poem>
17,542

edits

Navigation menu