કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ધોખો કોનો કરું?: Difference between revisions
Jump to navigation
Jump to search
૧૧. ધોખો કોનો કરું
(+1) |
(+1) |
||
Line 4: | Line 4: | ||
<center><big><big>'''૧૧. ધોખો કોનો કરું'''</big></big></center> | <center><big><big>'''૧૧. ધોખો કોનો કરું'''</big></big></center> | ||
{{Block center|<poem> | {{Block center|<poem>ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું? | ||
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું? | |||
એ જી એ ધોખા રૂપ છે સકલ આ સંસાર રે મનવા, | એ જી એ ધોખા રૂપ છે સકલ આ સંસાર રે મનવા, | ||
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું? | ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું? | ||
Line 30: | Line 27: | ||
એ જી એ શોધું ખટમીઠા ઝેરનો ઉતાર રે મનવા, | એ જી એ શોધું ખટમીઠા ઝેરનો ઉતાર રે મનવા, | ||
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું? | ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું? | ||
</poem>}} | |||
(રામરસ, પૃ. ૩૫)}} | {{center|(રામરસ, પૃ. ૩૫)}} | ||
<br> | <br> |
Latest revision as of 01:07, 31 May 2024
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?
એ જી એ ધોખા રૂપ છે સકલ આ સંસાર રે મનવા,
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?
જુગતે ખોલ્યાં ને જતને જાળવ્યાં હો જી,
એ જી એ મારાં બિડાતાં દશેન્દ્રિયોનાં દ્વાર રે મનવા,
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?
મારો રે માનીને એને સાંચવ્યો હો જી,
એ જી એ એક દિન ચાલ્યો જાશે ચેતના અંબાર રે મનવા,
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?
સરજી ધકેલી દીધો સ્હેજમાં હો જી,
એ જી એ મારો છુપાઈ ગયો સરજનહાર રે મનવા,
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?
કોણ રે કોનું, કોઈને શી પડી હો જી?
એ જી એ સહુને સહુની લાગી રે લગાતાર રે મનવા,
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?
ડંખ રે ધોખાના દિલને લાગિયા હો જી,
એ જી એ શોધું ખટમીઠા ઝેરનો ઉતાર રે મનવા,
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?
(રામરસ, પૃ. ૩૫)