ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/મુક્તક: Difference between revisions
Jump to navigation
Jump to search
મુક્તક
મુક્તક • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ
◼
(+1) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<center><big><big>'''મુક્તક'''</big></big></center> | <center><big><big>'''મુક્તક'''</big></big></center> | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/8/8e/22_Udayan_Thakkar_muktk.mp3 | |||
}} | |||
<br> | |||
મુક્તક • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
<br> | |||
Latest revision as of 00:36, 4 June 2024
◼
મુક્તક • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ
◼
જરા તું મારી ઉપર પણ ભરોસો રાખીને તો જો,
શું કામ આ વારે વારે મોકલાવે છે ફિરસ્તાઓ?
સમંદરપારના પંખીને તું દે છે કયો નકશો?
છતાં એ ગોતી લે છે, એની રીતે, એના રસ્તાઓ
૦
કોડિયા પર સૂર્ય તડક્યો, ‘તારી કોને છે ગરજ?
નૂરની નબળી નકલ! જા, જા, ને બીજું કંઈ સરજ...’
ઝંખવાઈ કોડિયું કહે, ‘મુલતવી રાખો, હજૂર,
આ ચુકાદો, આજ રાતે, આપવાની છે અરજ’