8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ડબો | દક્ષા પટેલ}} | {{Heading|ડબો | દક્ષા પટેલ}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/d/d0/MANALI_DABBO.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • ડબો - દક્ષા પટેલ • ઑડિયો પઠન: મનાલી જોષી | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રસોડાનું માળિયું સાફ કરતાં છેક છેલ્લે ખૂણામાંથી કાટ ખવાયેલો ડબો હાથ લાગ્યો. ઉપર મુકાયેલા વજનથી ઢાંકણ દબાઈ ગયેલું. વાસેલી કડી સખત રીતે બંધ થઈ ગયેલી. તેને ખોલવાનો પ્રયત્ન કરતાં, મારા ચિત્તમાં એક ડબો તાદૃશ થયો ને પાંચ દાયકા પહેલાંનું દૃશ્ય તાજું થઈ ગયું. | રસોડાનું માળિયું સાફ કરતાં છેક છેલ્લે ખૂણામાંથી કાટ ખવાયેલો ડબો હાથ લાગ્યો. ઉપર મુકાયેલા વજનથી ઢાંકણ દબાઈ ગયેલું. વાસેલી કડી સખત રીતે બંધ થઈ ગયેલી. તેને ખોલવાનો પ્રયત્ન કરતાં, મારા ચિત્તમાં એક ડબો તાદૃશ થયો ને પાંચ દાયકા પહેલાંનું દૃશ્ય તાજું થઈ ગયું. |