મંગલમ્/મારા જાગો: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
| Line 19: | Line 19: | ||
{{gap}}જાગો જીવન સ્વામી, | {{gap}}જાગો જીવન સ્વામી, | ||
તુજ જાગે મુજ જીવન જાગે | તુજ જાગે મુજ જીવન જાગે | ||
{{gap}}દિવ્ય પ્રભા રહું પામી {{gap}}{{right|…મારા.}} | {{gap}}દિવ્ય પ્રભા રહું પામી {{gap|1em}}{{right|…મારા.}} | ||
</poem>}} | </poem>}} | ||
Revision as of 15:16, 27 January 2025
મારા જાગો
મારા જાગો અંતરયામી (૨)
નીર વહે ગંગાનાં ઘેરાં
તટ ઊભી શિર નામી,
આયુષ મંજરીની ગ્રહી માલા (૨)
ટપ ટપ મારાં પુષ્પો ખરતાં
નીંદ ન તારી તૂટે,
આજ જતી સુગંધ જીવનની
મારા મનના અણુએ અણુમાં
જાગો જીવન સ્વામી,
તુજ જાગે મુજ જીવન જાગે