મંગલમ્/સફાઈ ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
+1 |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
નાનાં ને મોટાં, બહેનો ને ભાઈ! | નાનાં ને મોટાં, બહેનો ને ભાઈ! | ||
કચરાનો પાર નહિ, પૂંજો અપાર અહીં; | કચરાનો પાર નહિ, પૂંજો અપાર અહીં; | ||
ભૂંડું તે ભૂખ જેવું ના રે સહેવાય! {{right|ચાલો…}} | ભૂંડું તે ભૂખ જેવું ના રે સહેવાય! {{gap|1em}}{{right|ચાલો…}} | ||
આંગણિયાં વાળીએ, શેરીઓ ઉજાળીએ, | આંગણિયાં વાળીએ, શેરીઓ ઉજાળીએ, | ||
રંગોળી રંગ ઘેર ઘેર સોહાય! {{right|ચાલો…}} | રંગોળી રંગ ઘેર ઘેર સોહાય! {{right|ચાલો…}} | ||
Latest revision as of 01:52, 29 January 2025
સફાઈ ગીત
ચાલો ઊઠોને આજ કરીએ સફાઈ,
નાનાં ને મોટાં, બહેનો ને ભાઈ!
કચરાનો પાર નહિ, પૂંજો અપાર અહીં;
આંગણિયાં વાળીએ, શેરીઓ ઉજાળીએ,
અમે અમારા, ભંગી થનારા
માતા બધાંની, ભંગી સદાની;
વાયુ યે ભંગી, વરસાદે ભંગી,
અંધારાં વાળવાં, અજવાળાં વેરવાં,