બાળ કાવ્ય સંપદા/આવજો: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 3: Line 3:


{{Block center|<poem>
{{Block center|<poem>
આભમાંથી થોડાંક મેં વાદળાં વીણ્યાં છે
આભમાંથી થોડાંક મેં વાદળાં વીણ્યાં છે{{gap}}
એને જોવાને દોસ્ત તમે આવજો.
{{right|એને જોવાને દોસ્ત તમે આવજો.}}
આભમાંથી થોડાક મેં તારલા વીણ્યા છે
આભમાંથી થોડાક મેં તારલા વીણ્યા છે
એને જોવાને દોસ્ત તમે આવજો !
{{right|એને જોવાને દોસ્ત તમે આવજો !}}


ધોળાં ધોળાં વાદળાંનાં સસલાં બનાવશું
ધોળાં ધોળાં વાદળાંનાં સસલાં બનાવશું
અને તારલાની ટમટમતી આંખ.
{{right|અને તારલાની ટમટમતી આંખ.}}
ધોળાં ધોળાં વાદળાંનાં વ્હાલાં કબૂતરને
ધોળાં ધોળાં વાદળાંનાં વ્હાલાં કબૂતરને
દઈ દઈશું વાયરાની પાંખ.
{{right|દઈ દઈશું વાયરાની પાંખ.}}


ઝાડનાં તો થોડાંક મેં પાંદડાં વીણ્યાં છે
ઝાડનાં તો થોડાંક મેં પાંદડાં વીણ્યાં છે
એની આવીને હોડી બનાવજો.
{{right|એની આવીને હોડી બનાવજો.}}
આભમાંથી થોડાંક મેં વાદળાં વીણ્યાં છે
આભમાંથી થોડાંક મેં વાદળાં વીણ્યાં છે
એ વાદળાંનાં સસલાં બનાવજો.
{{right|એ વાદળાંનાં સસલાં બનાવજો.}}
</poem>}}
</poem>}}
<br>
<br>