31,377
edits
(+1) |
(+1) |
||
| Line 3: | Line 3: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
આભમાંથી થોડાંક મેં વાદળાં વીણ્યાં છે | આભમાંથી થોડાંક મેં વાદળાં વીણ્યાં છે{{gap}} | ||
એને જોવાને દોસ્ત તમે આવજો. | {{right|એને જોવાને દોસ્ત તમે આવજો.}} | ||
આભમાંથી થોડાક મેં તારલા વીણ્યા છે | આભમાંથી થોડાક મેં તારલા વીણ્યા છે | ||
એને જોવાને દોસ્ત તમે આવજો ! | {{right|એને જોવાને દોસ્ત તમે આવજો !}} | ||
ધોળાં ધોળાં વાદળાંનાં સસલાં બનાવશું | ધોળાં ધોળાં વાદળાંનાં સસલાં બનાવશું | ||
અને તારલાની ટમટમતી આંખ. | {{right|અને તારલાની ટમટમતી આંખ.}} | ||
ધોળાં ધોળાં વાદળાંનાં વ્હાલાં કબૂતરને | ધોળાં ધોળાં વાદળાંનાં વ્હાલાં કબૂતરને | ||
દઈ દઈશું વાયરાની પાંખ. | {{right|દઈ દઈશું વાયરાની પાંખ.}} | ||
ઝાડનાં તો થોડાંક મેં પાંદડાં વીણ્યાં છે | ઝાડનાં તો થોડાંક મેં પાંદડાં વીણ્યાં છે | ||
એની આવીને હોડી બનાવજો. | {{right|એની આવીને હોડી બનાવજો.}} | ||
આભમાંથી થોડાંક મેં વાદળાં વીણ્યાં છે | આભમાંથી થોડાંક મેં વાદળાં વીણ્યાં છે | ||
એ વાદળાંનાં સસલાં બનાવજો. | {{right|એ વાદળાંનાં સસલાં બનાવજો.}} | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||