બાળ કાવ્ય સંપદા/ફૂલડું મઘમઘતું: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ફૂલડું મઘમઘતું|લેખક : જગદીશ ઉ. ઠાકર<br>(1941)}} {{Block center|<poem> મારા મીઠા બગીચાને ક્યારે, હે ફૂલડું મઘમઘતું; ખેલે શીળા સમીરને સહારે, કે ફૂલડું મઘમઘતું મેં તો પાણીડાં પાઈને ઊછેર્યું, હે ફૂલડ...") |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
મારા મીઠા બગીચાને ક્યારે, હે ફૂલડું મઘમઘતું; | મારા મીઠા બગીચાને ક્યારે, હે ફૂલડું મઘમઘતું; | ||
ખેલે શીળા સમીરને સહારે, કે ફૂલડું મઘમઘતું | ખેલે શીળા સમીરને સહારે, કે ફૂલડું મઘમઘતું | ||
મેં તો પાણીડાં પાઈને ઊછેર્યું, હે ફૂલડું મઘમઘતું; | મેં તો પાણીડાં પાઈને ઊછેર્યું, હે ફૂલડું મઘમઘતું; | ||
એણે નવલું હાસ્ય જ વેર્યું, કે ફૂલડું મઘમઘતું. | એણે નવલું હાસ્ય જ વેર્યું, કે ફૂલડું મઘમઘતું. | ||
કેવું સોહે સુંવાળી પાંખે, હે ફૂલડું મઘમઘતું; | કેવું સોહે સુંવાળી પાંખે, હે ફૂલડું મઘમઘતું; | ||
આખા દિવસના તાપ સૌ સાંખે, કે ફૂલડું મઘમઘતું | આખા દિવસના તાપ સૌ સાંખે, કે ફૂલડું મઘમઘતું. | ||
એને સાથી પતંગનો ન પાર, હે ફૂલડું મઘમઘતું; | એને સાથી પતંગનો ન પાર, હે ફૂલડું મઘમઘતું; | ||
એ છે સાચા જીવનનો સાર, કે ફૂલડું મઘમઘતું. | એ છે સાચા જીવનનો સાર, કે ફૂલડું મઘમઘતું. | ||
મારા મોંઘા બગીચાનું દીવડું, હે ફૂલડું મઘમઘતું; | મારા મોંઘા બગીચાનું દીવડું, હે ફૂલડું મઘમઘતું; | ||
જાણે જીવન-ઘંટી ખીલડું, કે ફૂલડું મઘમઘતું. | જાણે જીવન-ઘંટી ખીલડું, કે ફૂલડું મઘમઘતું. | ||
દેશ, દેવને ચરણે દીધું, હે ફૂલડું મઘમઘતું; | દેશ, દેવને ચરણે દીધું, હે ફૂલડું મઘમઘતું; | ||
ખરે ટાણે મેં અમૃત પીધું, કે ફૂલડું મઘમઘતું. | ખરે ટાણે મેં અમૃત પીધું, કે ફૂલડું મઘમઘતું. | ||
કોણ જાણે એ ક્યાં સુધી રહેશે, હે ફૂલડું મઘમઘતું; | કોણ જાણે એ ક્યાં સુધી રહેશે, હે ફૂલડું મઘમઘતું; | ||
મારા મનડાને ટાઢક દેશે ? કે ફૂલડું મઘમઘતું. | મારા મનડાને ટાઢક દેશે ? કે ફૂલડું મઘમઘતું. | ||
એની ફોરમ દશદિશ જાજો, હે ફૂલડું મઘમઘતું; | એની ફોરમ દશદિશ જાજો, હે ફૂલડું મઘમઘતું; | ||
એ તો એકનાં અનેક થાજો, કે ફૂલડું મઘમઘતું. | એ તો એકનાં અનેક થાજો, કે ફૂલડું મઘમઘતું. | ||
Latest revision as of 02:51, 20 February 2025
ફૂલડું મઘમઘતું
લેખક : જગદીશ ઉ. ઠાકર
(1941)
મારા મીઠા બગીચાને ક્યારે, હે ફૂલડું મઘમઘતું;
ખેલે શીળા સમીરને સહારે, કે ફૂલડું મઘમઘતું
મેં તો પાણીડાં પાઈને ઊછેર્યું, હે ફૂલડું મઘમઘતું;
એણે નવલું હાસ્ય જ વેર્યું, કે ફૂલડું મઘમઘતું.
કેવું સોહે સુંવાળી પાંખે, હે ફૂલડું મઘમઘતું;
આખા દિવસના તાપ સૌ સાંખે, કે ફૂલડું મઘમઘતું.
એને સાથી પતંગનો ન પાર, હે ફૂલડું મઘમઘતું;
એ છે સાચા જીવનનો સાર, કે ફૂલડું મઘમઘતું.
મારા મોંઘા બગીચાનું દીવડું, હે ફૂલડું મઘમઘતું;
જાણે જીવન-ઘંટી ખીલડું, કે ફૂલડું મઘમઘતું.
દેશ, દેવને ચરણે દીધું, હે ફૂલડું મઘમઘતું;
ખરે ટાણે મેં અમૃત પીધું, કે ફૂલડું મઘમઘતું.
કોણ જાણે એ ક્યાં સુધી રહેશે, હે ફૂલડું મઘમઘતું;
મારા મનડાને ટાઢક દેશે ? કે ફૂલડું મઘમઘતું.
એની ફોરમ દશદિશ જાજો, હે ફૂલડું મઘમઘતું;
એ તો એકનાં અનેક થાજો, કે ફૂલડું મઘમઘતું.