zoom in zoom out toggle zoom 

< દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો

દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૭. હાથને હું હુકમ કરું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૨૭. હાથને હું હુકમ કરું તનુજ|મનહર છંદ}}
{{Heading|૨૭. હાથને હું હુકમ કરું|મનહર છંદ}}





Latest revision as of 06:14, 3 April 2025


૨૭. હાથને હું હુકમ કરું

મનહર છંદ


હાથને હું હુકમ કરું તે કામ કરે હાથ,
પગને ચલાવા ચાહું તેમ પગ ચાલે છે;
આંખને હું આગના કરું તે અવલોકે આંખ
કાન ઘણા શબ્દ સુણી ઘટમાંહી ઘાલે છે;
જીભને બોલાવું તેમ તે તો બોલે છે બિચારી,
ડોકાને હલાવા ચાહું તેમ ડોકું હાલે છે;
મન મારા હુકમ ન માને દલપત કહે,
ખાતરી પોતાની કરી ખરી વાત ઝાલે છે.