1,149
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ઋષિઓના વંશજ | }} {{Poem2Open}} અસહકારે દેશમાં જે નવી હવા ઊભી કરી એનો થોડોક ઉલ્લેખ આ પહેલાં આવી ગયો છે. એનું સંપૂર્ણ ચિત્ર આપવું અશક્ય છે. એ વખતે સાપ્તાહિક ‘નવજીવન'નો પ્રવાહ આખા દેશને મ...") |
No edit summary |
||
| Line 63: | Line 63: | ||
રંજનબહેનની અનેક સ્મૃતિઓ આલેખવી મને ગમે; પણ અહીં તો એ કાળની એમની જે છબી મારા મનમાં અંકિત થયેલી છે તે જ પ્રગટ કરું. એ બાર-તેર વર્ષનાં હશે ત્યારે એમના પરિચયમાં હું આવ્યો. એ વખતે એમના પ્રથમ લગ્નના અત્યંત ભાવિક ને પ્રેમાળ પતિ સાથે એ ઉધના રહેતાં હતાં. રેલવેના ક્વાર્ટર્સમાં એમને રહેવાનું મળ્યું હતું. એમને જોતાંવેંત જ મારી નાની બહેન પાર્વતી મને યાદ આવી, ને એ જ ક્ષણથી મારા હૈયામાં બહેન તરીકેનું સ્થાન એમણે લઈ લીધું. નાની વયમાં લગ્ન થયેલું હોઈ ભણતર અધૂરું રહેલું, પણ બન્ને ભાઈઓ અને એમના મિત્રોના ઉષ્માભર્યા ગાઢ સંપર્કને લઈને શાળા જાણે એમના ઘરમાં આવીને વસી. સુરતી બોલીની કેટલીક લાક્ષણિકતાઓ બાદ કરતાં એમની વાતચીતમાં એ ચીવટપૂર્વક ભાષાશુદ્ધિ જાળવતાં થયાં. ભાઈઓ પાસેથી ગાવાનો શોખ ને સુંદર ગીતોનો વારસો મળ્યો. લડતે જે ભાવનાનો જુવાળ પ્રેર્યો હતો તેમાં એ પૂરેપૂરા ફંગોળાયાં ને ત્યારથી એમણે ખાદી અપનાવી તે આજ પર્યંત એમની સાથે રહી છે. એ કિશોર વયે પણ ઘેલછા લેખી શકાય એવા એમના ખવડાવવા પિવડાવવાના ઉમળકાઓ ને એમના સ્નિગ્ધ વ્યક્તિત્વે મગનના અનેક સાથીઓને મધમાખીની જેમ ખેંચી લાવી એમના ઘરને મધપૂડા જેવું બનાવવા માંડ્યું. નિર્વ્યાજ સ્નેહની એ પરંપરા આજ પણ, જયંતિભાઈની કે મગનલાલની એમને ઓથ નહિ રહી હોવા છતાં, ચાલુ છે. લડતના સૈનિક તરીકે કામગીરી બજાવતાં જ્યારે છુટ્ટી મળતી ત્યારે અમે ઉધના દોડી જતા ને અનેક રેલપાટા ઓળંગી એમને ઘેર પહોંચતાં અમે અખૂટ આનંદ અનુભવતા. નાની શાંતિ પણ એ વખતે ત્યાં આવતી ને તેનાં કલ્લોલભર્યાં ગીતોથી વાતાવરણમાં ઊર્મિઓની છાલકો ઉછાળતી. આમ અસહકારની લડતો સ્વજનોની એક નવી જ સૃષ્ટિ સર્જી-જેમાં પ્રેમ હતો, વાત્સલ્ય હતું, ઉષ્મા હતી ને આભિજાત્યની અખંડિત અભિવ્યક્તિ હતી. | રંજનબહેનની અનેક સ્મૃતિઓ આલેખવી મને ગમે; પણ અહીં તો એ કાળની એમની જે છબી મારા મનમાં અંકિત થયેલી છે તે જ પ્રગટ કરું. એ બાર-તેર વર્ષનાં હશે ત્યારે એમના પરિચયમાં હું આવ્યો. એ વખતે એમના પ્રથમ લગ્નના અત્યંત ભાવિક ને પ્રેમાળ પતિ સાથે એ ઉધના રહેતાં હતાં. રેલવેના ક્વાર્ટર્સમાં એમને રહેવાનું મળ્યું હતું. એમને જોતાંવેંત જ મારી નાની બહેન પાર્વતી મને યાદ આવી, ને એ જ ક્ષણથી મારા હૈયામાં બહેન તરીકેનું સ્થાન એમણે લઈ લીધું. નાની વયમાં લગ્ન થયેલું હોઈ ભણતર અધૂરું રહેલું, પણ બન્ને ભાઈઓ અને એમના મિત્રોના ઉષ્માભર્યા ગાઢ સંપર્કને લઈને શાળા જાણે એમના ઘરમાં આવીને વસી. સુરતી બોલીની કેટલીક લાક્ષણિકતાઓ બાદ કરતાં એમની વાતચીતમાં એ ચીવટપૂર્વક ભાષાશુદ્ધિ જાળવતાં થયાં. ભાઈઓ પાસેથી ગાવાનો શોખ ને સુંદર ગીતોનો વારસો મળ્યો. લડતે જે ભાવનાનો જુવાળ પ્રેર્યો હતો તેમાં એ પૂરેપૂરા ફંગોળાયાં ને ત્યારથી એમણે ખાદી અપનાવી તે આજ પર્યંત એમની સાથે રહી છે. એ કિશોર વયે પણ ઘેલછા લેખી શકાય એવા એમના ખવડાવવા પિવડાવવાના ઉમળકાઓ ને એમના સ્નિગ્ધ વ્યક્તિત્વે મગનના અનેક સાથીઓને મધમાખીની જેમ ખેંચી લાવી એમના ઘરને મધપૂડા જેવું બનાવવા માંડ્યું. નિર્વ્યાજ સ્નેહની એ પરંપરા આજ પણ, જયંતિભાઈની કે મગનલાલની એમને ઓથ નહિ રહી હોવા છતાં, ચાલુ છે. લડતના સૈનિક તરીકે કામગીરી બજાવતાં જ્યારે છુટ્ટી મળતી ત્યારે અમે ઉધના દોડી જતા ને અનેક રેલપાટા ઓળંગી એમને ઘેર પહોંચતાં અમે અખૂટ આનંદ અનુભવતા. નાની શાંતિ પણ એ વખતે ત્યાં આવતી ને તેનાં કલ્લોલભર્યાં ગીતોથી વાતાવરણમાં ઊર્મિઓની છાલકો ઉછાળતી. આમ અસહકારની લડતો સ્વજનોની એક નવી જ સૃષ્ટિ સર્જી-જેમાં પ્રેમ હતો, વાત્સલ્ય હતું, ઉષ્મા હતી ને આભિજાત્યની અખંડિત અભિવ્યક્તિ હતી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<ref> | <ref>હવે વિદેહ.</ref> | ||
આ બધી સ્મૃતિઓમાં ભાઈ કીકુભાઈના ઉલ્લેખ વિના એ વખતનું ચિત્ર અધૂરું જ રહે. દયાળજીભાઈના એ પ્રીતિપાત્ર અંતેવાસી. એમની સાહિત્ય માટેની સૂક્ષ્મ અભિરુચિ જોતાં દયાળજીભાઈએ એમને શાંતિનિકેતન જવા પ્રેરણા આપેલી. ત્યાં તે બંગાળી શીખ્યા ને બંગાળી બાઉલ ગીતોની અદ્ભુત સૃષ્ટિમાં આનંદયાત્રા કરી આવ્યા. ક્ષિતિબાબુના એ ધણા પ્રીતિપાત્ર બન્યા ને એમનો અભ્યાસ ત્યાં અત્યંત તેજસ્વી રીતે ચાલતો હતો; પણ અસહકારની હાકલ પડતાં એ અધૂરો મૂકી લડતમાં જોડાવા તે અનાવલિ આશ્રમમાં પાછા આવી ગયા. મારાથી ઉંમરે મોટા, અભ્યાસમાં પણ ઘણા આગળ, ને એમના વિશાળ વાચનને લઈને મારે માટે જાણે એ આદર્શરૂપ બની ગયા. એમના અક્ષર સુરેખ ને મોતીના દાણા જેવા, વક્તવ્ય છટાદાર ને કાવ્યપઠન અતિ આકર્ષક – આ બધાથી પ્રભાવિત બની કીકુભાઈ સાથે બંગાળી સાહિત્યની હું ઠીક ઠીક ચર્ચા કરવા માંડ્યો. એમની પાસેથી ટાગોરનાં અનેક બંગાળી કાવ્યો ને બાઉલ ભજન મને સાંભળવા મળ્યા. એની મારા મન પર એવી ઊંડી અસર થવા પામી કે જ્યારે મેં કાવ્યો લખવા માંડ્યાં ત્યારે બંગાળી ભાષા કે પિંગળનો મને કશો જ ખ્યાલ ન હોવા છતાં મારાં અનેક કાવ્યોમાં બંગાળી ગીતોના લય પ્રવેશ્યા. કીકુભાઈ પોતે બંગાળી ગીતોના મૂળ છંદમાં ગુજરાતી ભાષાંતર કરતો ને મને તે સંભળાવતા. એમાંનું એક હજુ સુધી મને મને ત્રુટક ત્રુટક યાદ રહ્યું છે. એ કંઈક આ પ્રકારનું હતું– | આ બધી સ્મૃતિઓમાં ભાઈ કીકુભાઈના ઉલ્લેખ વિના એ વખતનું ચિત્ર અધૂરું જ રહે. દયાળજીભાઈના એ પ્રીતિપાત્ર અંતેવાસી. એમની સાહિત્ય માટેની સૂક્ષ્મ અભિરુચિ જોતાં દયાળજીભાઈએ એમને શાંતિનિકેતન જવા પ્રેરણા આપેલી. ત્યાં તે બંગાળી શીખ્યા ને બંગાળી બાઉલ ગીતોની અદ્ભુત સૃષ્ટિમાં આનંદયાત્રા કરી આવ્યા. ક્ષિતિબાબુના એ ધણા પ્રીતિપાત્ર બન્યા ને એમનો અભ્યાસ ત્યાં અત્યંત તેજસ્વી રીતે ચાલતો હતો; પણ અસહકારની હાકલ પડતાં એ અધૂરો મૂકી લડતમાં જોડાવા તે અનાવલિ આશ્રમમાં પાછા આવી ગયા. મારાથી ઉંમરે મોટા, અભ્યાસમાં પણ ઘણા આગળ, ને એમના વિશાળ વાચનને લઈને મારે માટે જાણે એ આદર્શરૂપ બની ગયા. એમના અક્ષર સુરેખ ને મોતીના દાણા જેવા, વક્તવ્ય છટાદાર ને કાવ્યપઠન અતિ આકર્ષક – આ બધાથી પ્રભાવિત બની કીકુભાઈ સાથે બંગાળી સાહિત્યની હું ઠીક ઠીક ચર્ચા કરવા માંડ્યો. એમની પાસેથી ટાગોરનાં અનેક બંગાળી કાવ્યો ને બાઉલ ભજન મને સાંભળવા મળ્યા. એની મારા મન પર એવી ઊંડી અસર થવા પામી કે જ્યારે મેં કાવ્યો લખવા માંડ્યાં ત્યારે બંગાળી ભાષા કે પિંગળનો મને કશો જ ખ્યાલ ન હોવા છતાં મારાં અનેક કાવ્યોમાં બંગાળી ગીતોના લય પ્રવેશ્યા. કીકુભાઈ પોતે બંગાળી ગીતોના મૂળ છંદમાં ગુજરાતી ભાષાંતર કરતો ને મને તે સંભળાવતા. એમાંનું એક હજુ સુધી મને મને ત્રુટક ત્રુટક યાદ રહ્યું છે. એ કંઈક આ પ્રકારનું હતું– | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 75: | Line 75: | ||
કીકુભાઈની જેમ અનાવિલ આશ્રમમાં મને બીજા જે મિત્રો મળ્યા તેમાં દિલ્હીના સરદાર વલ્લભભાઈ વિદ્યાલયના આચાર્ય ડૉ. રઘુભાઈ નાયકનો પણ સમાવેશ થાય છે. એ મારાથી ઉંમરે નાના મગનલાલના સમવયસ્ક. એમનો લાગણીપ્રધાન સ્વભાવ ને એમની એ વખતે રહેતી નાજુક તબિયત મને એમની નિકટ લઈ ગયાં – ને એમની સાથે એવી આત્મીયતા કેળવાઈ કે મારી સલાહ સ્વીકારી તે મારી સાથે નિસર્ગોપચાર માટે મુંબઈ જવા તૈયાર થયા. એ વખતે બંધાયેલા આ બધા સંબંધો ચિર મૈત્રીમાં પરિણમ્યા. | કીકુભાઈની જેમ અનાવિલ આશ્રમમાં મને બીજા જે મિત્રો મળ્યા તેમાં દિલ્હીના સરદાર વલ્લભભાઈ વિદ્યાલયના આચાર્ય ડૉ. રઘુભાઈ નાયકનો પણ સમાવેશ થાય છે. એ મારાથી ઉંમરે નાના મગનલાલના સમવયસ્ક. એમનો લાગણીપ્રધાન સ્વભાવ ને એમની એ વખતે રહેતી નાજુક તબિયત મને એમની નિકટ લઈ ગયાં – ને એમની સાથે એવી આત્મીયતા કેળવાઈ કે મારી સલાહ સ્વીકારી તે મારી સાથે નિસર્ગોપચાર માટે મુંબઈ જવા તૈયાર થયા. એ વખતે બંધાયેલા આ બધા સંબંધો ચિર મૈત્રીમાં પરિણમ્યા. | ||
આ બધો વખત ભણવા મૂકવાનું તો નામ જ લેવાતું ન હતું – ને છતાં કોઈ યુનિવર્સિટીમાં ભાગ્યે જ મળે એવી જ્ઞાનલહાણ અમને અનાયાસે ડગલે ને પગલે મળતી જ રહેતી. આથી જ્યારે ‘નવજીવન'માં સત્યાગ્રહ આશ્રમના અંતેવાસીઓને ‘ઋષિઓના વંશજ’ તરીકે બિરદાવતા મેં વાંચ્યા ત્યારે મને લાગ્યા વિના નહિ રહ્યું કે હું પણ અનાવિલ આશ્રમમાં આવી ઋષિઓના વંશજોની દુનિયામાં પ્રવેશવા ભાગ્યશાળી બન્યો હતો. | આ બધો વખત ભણવા મૂકવાનું તો નામ જ લેવાતું ન હતું – ને છતાં કોઈ યુનિવર્સિટીમાં ભાગ્યે જ મળે એવી જ્ઞાનલહાણ અમને અનાયાસે ડગલે ને પગલે મળતી જ રહેતી. આથી જ્યારે ‘નવજીવન'માં સત્યાગ્રહ આશ્રમના અંતેવાસીઓને ‘ઋષિઓના વંશજ’ તરીકે બિરદાવતા મેં વાંચ્યા ત્યારે મને લાગ્યા વિના નહિ રહ્યું કે હું પણ અનાવિલ આશ્રમમાં આવી ઋષિઓના વંશજોની દુનિયામાં પ્રવેશવા ભાગ્યશાળી બન્યો હતો. | ||
<ref> | <ref>મૂળ ભજનનો અલ્પાંશ પણ આમાં ઊતર્યો નથી; પણ આ ભાવ ને એમાં રહેલી ભક્તની મસ્તી, ખુમારી ને શ્રદ્ધામાં આપણી સંસ્કૃતિનું એ સાંભળતાં જે દર્શન થયું તેનાથી હું ખૂબ પ્રભાવિત બન્યો છું.</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits